For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો ખાસ અંદાજ તસવીરોમાં, I...don't...care

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મ્દોઈ જાપાન પહેલાં દ્રિપક્ષીય મુલાકાતને પુરી કરીને સ્વદેશ પરત ફર્યા છે. વડાપ્રધાને પોતાની જાપાન યાત્રાને ખૂબ જ સફળ ગણાવી છે અને કહ્યું છે કે તેમને સૌથી વધુ ખુશી એ વાતની છે કે જાપાને તેમના પર વિશ્વાસ કર્યો અને મજબૂત મિત્રતાનો ઇઝહાર કર્યો. નરેન્દ્ર મોદીએ આ દરમિયાન જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને દેશના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી. આ યાત્રામાં બંને પક્ષોએ પોતાનો રાજકીય સહયોગ નવા સ્તર સુધી લઇ લવા પર સહમતિ દર્શાવી.

મોદીની જાપાન યાત્રાને લઇને 7 ચોંકાવનારી અફવાઓમોદીની જાપાન યાત્રાને લઇને 7 ચોંકાવનારી અફવાઓ

નરેન્દ્ર મોદીની પાંચ દિવસીય યાત્રા પુરી કરીને ગઇકાલે બપોરે ભારત પહોંચ્યા. તો બીજી તરફ આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી પોતાના ખાસ અંદાજને લઇને ખૂબ ર્ચામાં રહ્યાં. ક્યાં તે બાળકોના કાન ખેંચતા જોવા મળ્યા તો ક્યાંક વાંસળી વગાડતાં.

તો પછી સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને જુઓ વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખાસ અંદાજ.

ડ્રમ વગાડતાં વડાપ્રધાન

ડ્રમ વગાડતાં વડાપ્રધાન

જાપાનમાં પારંપારિક ટાઇકો ડ્રમ વગાડતાં વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

ખાસ અંદાજ

ખાસ અંદાજ

શું તમે ક્યારેય પહેલાં નરેન્દ્ર મોદીને આ અંદાજમાં જોયા છે.

આઇ ડોંટ કેર

આઇ ડોંટ કેર

જાપાનમાં એક યુનિવર્સિટીમાં ભાષણ આપતી વખતે નરેન્દ્ર મોદીનો એક ખાસ પોઝ.

જાપાનની સ્કુલમાં મોદી

જાપાનની સ્કુલમાં મોદી

નરેન્દ્ર મોદી જાપાનની એક સ્કુલમાં પણ ગયા હતા. જ્યાં તેમણે બાળકો સાથે વાત કરી.

વાંસળીવાસક બન્યા મોદી

વાંસળીવાસક બન્યા મોદી

વડાપ્રધાને સ્કુલની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ માટે વાંસળી વગાડી હતી અને તેમને ભગવાન કૃષ્ણની વાર્તા સંભળાવી હતી.

સ્કુલની મુલાકાત

સ્કુલની મુલાકાત

જાપાનમાં સ્કુલમાં નરેન્દ્ર મોદીએ બાળકોની સાથે મળીને વાંસળી પણ વગાડી.

મિસુમી સાથે મુલાકાત

મિસુમી સાથે મુલાકાત

જાપાનના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસના અંગત રહેલા સાઇચિરો મિસુમીને મળ્યા. મિસુમી અત્યારે 99 વર્ષના છે.

ક્યોટોમાં મોદી

ક્યોટોમાં મોદી

ક્યોટોમાં ગોલ્ડન પૈવિલીયૉન મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

તોજી બૌદ્ધ મંદિરમાં મોદી

તોજી બૌદ્ધ મંદિરમાં મોદી

વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તોજી બૌદ્ધ મંદિરના દર્શન પણ કર્યા.

લોકો સાથે મોદી

લોકો સાથે મોદી

જાપાનમાં લોકો સાથે તસવીર ખેંચતા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

ખુશમિજાજ મોદી

ખુશમિજાજ મોદી

બૌદ્ધ મંદિરના દર્શન દરમિયાન ખેંચવામાં આવેલો આ ફોટો સોશિયલ સાઇટ્સ પર ખૂબ જ વાયરલ થઇ છે.

શિંજો આબે સાથે મોદી

શિંજો આબે સાથે મોદી

જાપાનના વડાપ્રધાન શિંજો આવે સાથે માછલીઓને દાણા નાખતાં નરેન્દ્ર મોદી.

બાળકો સાથે મોદી

બાળકો સાથે મોદી

જાપાનમાં ભારતીય સમુદાય દ્વારા રજૂ કરવામાં આવેલા એક કાર્યક્રમમાં મોદી.

તોજી મંદિરમાં મોદી

તોજી મંદિરમાં મોદી

તોજી મંદિરમાં દર્શન કરવા ગયેલા જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને નરેન્દ્ર મોદી.

English summary
See the diifferent moods and style of Prime Minister Narendra Modi during Japan visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X