For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પપ્પુ છે રાહુલ ગાંધી, કોંગ્રેસમુક્ત દેશ બનાવીશુ

પપ્પુ છે રાહુલ ગાંધી, કોંગ્રેસમુક્ત દેશ બનાવીશુ

સાક્ષી મહારાજે ફરી એકવાર રાહુલ ગાંધી પર નિશાનો લગાવ્યો છે. તેમને રાહુલ ગાંધીની ખાટ સભા વિશે કહ્યું છે કે રાહુલ ગાંધી પપ્પુ છે. રાહુલ ગાંધી જ દેશને કોંગ્રેસમુક્ત બનાવશે.

કાળું નાણું પકડવા આયકર વિભાગની નવી રણનીતિ

કાળું નાણું પકડવા આયકર વિભાગની નવી રણનીતિ

કાળું નાણું રાખનારની જાણકારી મેળવવા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ વખતે એક ખાસ રણનીતિ પર કામ કરી રહ્યું છે. આ માટે ઇન્કમટેક્સ અધિકારીઓ મોંઘી કલબમાં મેમ્બરશીપ પર ધ્યાન આપશે. આ ઉપરાંત મોંઘી ગાડીઓમાં ફરી રહ્યાં છો. કરોડોના ફલેટસમાં રહેનારાઓ પર પણ નજર રખાશે.

UPમાં રાહુલની ખાટલા પરિષદ બાદ લોકોમાં ખાટલા ઘરભેગા કરવા પડાપડી

UPમાં રાહુલની ખાટલા પરિષદ બાદ લોકોમાં ખાટલા ઘરભેગા કરવા પડાપડી

રાહુલ ગાંધીએ યુપીના રુદ્રપુરથી કિસાન યાત્રા શરૂ કરી છે. આ દરમિયાન દેવરિયા ખાતે રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે ખાટ ચર્ચા કરી હતી. ખાટસભા બાદ સ્થાનિક લોકોએ ખાટલા માટે લૂંટ ચલાવી હતી. ખાટ સભા માટે દિલ્હીથી 1500 ખાટલા અને 500 ખુરશીઓ મંગાવાઇ હતી.

મોદી પાકિસ્તાનની મુલાકાત લે તેવી શક્યતા

મોદી પાકિસ્તાનની મુલાકાત લે તેવી શક્યતા

નવેમ્બરમાં પાકિસ્તાન સ્થિત યોજાનાર સાર્ક સમ્મેલનમાં મોદી ભાગ લઇ શકે છે. જો કે મોદીએ જણાવ્યું હતું કે હાલ બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ છે. પરંતુ આ સાર્ક સમ્મેલનને ધ્યાનમાં રાખી મોદી પાક. જઇ શકે તેમ છે.

English summary
september 7 read todays top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X