અજમેરમાં સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો, 3 છોકરી સાથે 6 લોકોની ધરપકડ
અજમેરમાં સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો, 3 છોકરી સાથે 6 લોકોની ધરપકડ
અજમેરઃ અજમેરના અલવર ગેટ પોલીસ સ્ટેશને હનુમાન નગર વિસ્તારમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો ભાંડાફોડ કરતા 3 મહિલાઓ અને 3 પુરુષોની ધરપકડ કરી લીધી છે. અજમેર પોલીસે દરોડા પાડી આ સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો.

પોલીસે સેક્સ રેકેટનો ભાંડાફોળ કર્યો
જાણકારી મુજબ બાતમીના આધારે પોલીસ અશોક ચતુર્વેદીના મકાન પર પહોંચી, જ્યાં વોટર કેમ્પરના ગોડાઉનની આડમાં ગોરખ ધંધા ચલાવવામાં આવી રહ્યા હતા. જેનો ભાંડા ફોળ કરતાં પોલીસે ત્રણ છોકરી અને ત્રણ પુરુષોને રંગે હાથે પકડી પાડ્યા છે.

6 લોકો રંગે હાથે ઝડપાયા
મામલાની જાણકારી આપતા અજમેર દક્ષિણ ઉપાધ્યક્ષ મુકેશ સોનીએ જણાવ્યું કે, સૂચના મવા પર પોલીસ ત્યાં પહોંચી તો ત્રણ મહિલા અને 3 શખ્સ ખોટા કામોમાં લિપ્ત મી આવ્યા અને તમામની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. એક મહિલા અને પુરુષ પાછલા 1 વર્ષથી સાથે મકાનમાં રહેતા હોવાનું જણાવામાં આવી રહ્યું છે, જ્યારે અન્ય બે મહિલા વેશ્યાવૃત્તિના ધંધામાં લિપ્ત મળી.

મકાન માલિકની પણ ધરપકડ
તેમણે જણાવ્યું કે આ મામલે મકાન માલિકની ધરપકડ પણ કરવામાં આવી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મકાન માલિક અશોક ચતુર્વેદી દ્વારા લાંબા સમયથી આવા પ્રકારના ગોરખ ધંધા ચલાવવામાં આવી રહ્યા હતા.
-
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય












Click it and Unblock the Notifications
