સેક્સ રેકેટનો ખુલાસો વોટ્સઅપ પર મોકલતો હતો કોલગર્લની તસ્વીરો

પટનાના પત્રકાર નગરમાં એક સેક્સ રેકેટનો ખુલાસો થયો છે. પોલીસને શંકા થવાથી તેમને મોબાઈલ ફોન ટ્રેક કર્યો અને તે વ્યક્તિ સુધી પહોચવામાં સફળ થયા. આ આખું રેકેટ વોટ્સઅપ ધ્વારા ચલાવવામાં આવતું હતું.

પોલીસે ગુરુવારે આખા રેકેટનો પર્દાફાસ કર્યો અને તે જગ્યા પરથી 2 કોલગર્લ, 1 ગ્રાહક અને 1 સંચાલકને ઝડપી પડ્યો. સેક્સ રેકેટનું સંચાલન મનોજ કુમાર સિંહ ધ્વારા કરવામાં આવતું હતું. તે મૂળ રૂપથી ગયા નો રેહવાવાળો છે.

sex racket

મનોજ કુમાર મોબાઈલ ધ્વારા આખા રેકેટનું સંચાલન કરતો હતો. તે પહેલા ગ્રાહક સાથે મોબાઈલ ફોનથી સંપર્ક કરતો હતો, ત્યારબાદ કોલગર્લના ફોટો તે વોટ્સઅપ પર મોકલતો. પસંદ આવ્યા બાદ તે ગ્રાહકને પોતાની જગ્યા પર બોલાવતો અને છોકરી મેળવી આપતો હતો.

મનોજ કુમાર દરેક ગ્રાહક પાસેથી 3 થી 4 હજાર રૂપિયા લેતો હતો. પોલીસને મનોજ પાસેથી મોબાઈલ, કોન્ડોમ, અને શક્તિવર્ધક દવાઓ મળી આવી છે. આ ધંધામાં જોડાયેલા બીજા લોકો ને પકડવામાં પોલીસ જોડાઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X