શહેનાઝ ગીલના પિતાને મળી ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી, પોલીસ તૈનાત

સેલિબ્રીટીઓને અવાર નવાર મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી રહેતી હોય છે. તાજેતરમાં જ સલામાન ખાનને પરીવાર સાથે મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પંજાબમાં સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ પોલીસ વધારે સતર્ક થઇ છે. હવે જાણીત

જાણિતા સેલિબ્રીટીઓને અવાર નવાર મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી રહેતી હોય છે. તાજેતરમાં જ સલામાન ખાનને પરીવાર સાથે મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પંજાબમાં સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ પોલીસ વધારે સતર્ક થઇ છે. હવે જાણીતિ અભિનેત્રી શહેનાઝ ગીલના પિતાને ઘરમાં ઘુસીને મારવાની ધમકી આપવામાં આવી છે.

પોલીસે આપી સુરક્ષા

પોલીસે આપી સુરક્ષા

પંજાબ પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધવામાં વ્યસ્ત છે. અહેવાલો અનુસાર કોલ ક્યાંથી આવ્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે શહનાઝના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એક પોલીસ અધિકારીએ નિવેદનમાં કહ્યું કે, તેઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને શહનાઝના પિતાને સુરક્ષા પણ આપવામાં આવી છે.

ધમકી આપનારની જાણકારી નથી મળી

ધમકી આપનારની જાણકારી નથી મળી

અભિનેત્રી શહનાઝ ગિલ બિગ બોસ 13 ની એક્સ કન્ટેસ્ટન્ટ છે. આ દિવસોમાં તે પોતાની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેત્રીના પિતા વિશે આ મોટા સમાચાર સામે આવ્યા છે. તેના પિતાએ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે, 'ગઈકાલે મને હેપ્પી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે મને દિવાળી પહેલા જાનથી મારી નાખવાની ધમકી આપી છે.'

હેપ્પી નામના વ્યક્તિએ આપી ધમકી

શહેનાઝ ગીલના પિતા સંતોખ સિંહે કહ્યું કોલ પર ધંકી આપનાર વ્યક્તિએ પોતાનું નામ હેપ્પી કહ્યું હતુ. શહેનાઝના પિતાએ અમૃતસરના એસએસપી ગ્રામ્યને તેમની સામે ફરિયાદ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે ધમકી આપનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સંતોખ સિંહ સુખે એમ પણ કહ્યું કે મને લાગે છે કે કોઈ મને નિશાન બનાવવા માંગે છે કારણ કે હું હિંદુ નેતા છું. સંતોખ સિંહ સુખના જણાવ્યા અનુસાર, "ધમકી આપનાર વ્યક્તિએ એમ પણ કહ્યું કે તેઓ તેને ગોળીઓથી નહીં મારે પરંતુ તેના ટુકડા ટુકડા કરી નાખશે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X