Credit Suisse Bank ના શેયર 24 ટકાનો ઘટાડો, સૌથી મોટા રોકાણકારે હાથ પરત ખેચ્યા
Credit Suisse Bank ના શેયરમાં આજે 20 ટકા કરતાનો વધારો ઘટાડો જોવા મળ્યો હતો. જેવી રીતે બેંકના સૌથી મોટા રોકાણકારે પોતાના હાથ પરત ખેચ્યા બેકના શેયર સતત નીચે જઇ રહ્યા છે.
ક્રેડિટ સુડસ ગ્રુપ એજીના શેયરમાં આજ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીના શેયરમાં 24 ટકાનો ધટાડો નોાધાયો છે. આ શેયરમાં અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો છે. જેવી રીતે શેરમાં રિકોર્ડ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના લીધે કંપનીના શેયરો ખરાબ રીતે નીચે પટકાય છે. આ કંપનીમાં સાઉદી નેશનલ બેંકમાં મોટી ભાગીદારી છે. સાઉદી નેશનલ બેંક ઓફ કહેવામાં આવ્યુ છે કે, રેગ્યુલેટરીના પ્રતિબંધના લીધે પોતાની ભાગીદારીને 10 ટકા વધારી શક્તા નથી. સાઉદી નેશનલ બેંક આ નિવેદન બાદ ક્રેડિટ સુઇસ ના શેયર પટકાયા હતા.

સાઉદી નેશનલ બેક ચેરમેન અમ્પાયર અલ સુદેરીએ કહ્યુ કે, અમે પોતની ભાગીદારીને વધારી નહી શકીએ જો કે તેમણે કહ્યુ કે, અમે ખુશ છીએ કે, ક્રેડિટ સુઇસ મોટ બદલાવ કરવા જઇ રહ્યા છે. અમને આશા છે કે, બેંકને વધારે પૈસાન જરૂરત નથી. એસએનબી જો કે, ક્રેડિટ સુઇસ માં 37 ટકાની ભાગીદારી છે. ગયા વર્ષે 9.9 ટકા ભાગીદારી સ્વીસ લેંડરથી 1.4 બિલિયન ક્રેશમાં ખરીદી છે. ત્યાર બાદ એસએનબી ક્રેડિટ સુઇસમાં સૌથી મોટી ભાગીદારી બની ગઇ છે. પાછલા એક મહિનામાં કંપની 50 મીલિયન ફ્રેકનું નુક્સાન થયુ છે.
જેવી રીતે ક્રેડિટ બેક સુઇસ ના શેયરમાં પડતી જોવા મળી રહી છે. તેના લીધે ઘણી વાર ટ્રેડિગને રોકવામાં આવ્યા હતા. જો કે, થોડા ઘણા અંશે શેયરમા ફરી ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા સેશનમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો . સીલીકોન વેલી બેંકના વૈચાણ બાદ સુઇસ ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી પોતાને નફો કરાવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. તેના માટે ક્રેડિટ રિસ્ટ્રક્ચરિગ કરવા જઇ રહ્યા છે .જેને લઇને લોકોને ઘણા પ્રકારના સવાલ થઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છએ કે, સિલિકોન વૈલી બેક બાદ રોકાણકારો બેંકિગ સેક્ટરને લઇને ચિંતા વધી ગઇ છે. યુરોપ બેંક ઇંડેક્સની વાત કરીએ તો આ 8 માર્ચ બાદથી 120 બિલિયન યુરોની ઘટાડાો બેકિગ ઇંડેક્સમાં જોવા મળ્યો છએ. બેકં ઇડેન્કસમાં 6.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો












Click it and Unblock the Notifications
