Delhi WeatherToday: દિલ્હી-એનસીઆર મા ફરી શીતલહેરનો પ્રકોપ, જાણો IMDનો મોટો અપડેટ
ઉત્તર ભારતમાં ઠંડીનો કેર યથાવત છે. આની સાથએ દિલ્હીમાં પણ શીત લહેરની શરુઆત થઇ છે. સાથે જ દિલ્હીના હવામાં પણ પ્રદેષણની ઇન્ડેક્સની શરુઇત થઇ ગઇ છે.
શીતલહર અને ઘુમ્મસના લીધે દિલ્હીમાં આજથી ફરી એક વાર મૌસમની બદલાયેલો જોવા મળી રહ્યો છે. ભારતીય મૌસમ વિભાગે પહેલાથી જ આજ માટે અલર્ટ બહાર પાડી દિધો હતો. તેમનું કહેવુ છે કે, પશ્ચિમી વિક્ષેભ માં થયેલા પરીવર્તનના કારણે છેલ્લા બે દિવસમાં દિલ્હીમાં તાપમાન સામાન્ય વધારો થતો જોવા મળ્ય છે. પરંતુ આજથી ફરી એક વાર લોકોની ઠંડી હવાનો સામનો કરવો પડશે. એટલુ જ નહી રવિવારથી લઇને ગુરુવાર સુધી ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઘણી જગ્યાએ પારો શૂન્યની નીચે જઇ શકે છે.

ઘુમ્મસના લીધે આજે દિલ્હી-એનસીઆરમાં વાહનોની ગતી ધીમ છે. તો ટ્રેન ફ્લાઇટના સમયમાં પણ વિલંબ થઇ રહ્યો છે. દિલ્હીમાં આજ ન્યુનતમ તાપમાન 7 ડિગ્રી અને અધિક્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જોવા મળી રહ્યુ છે. દિલ્હીમાં ભારે ઠંડી સાથે પ્રદુષણ પણ ચરમ પર છે. આજે પણ અંહી ઘણા વિસ્તારોમાં AQI 300 ની આસ પાસ The Central Pollution Board અનુસાર આજે સવારે દિલ્હી સ્થિતિ ગંભીર હતી.
પંજાબ બાગ, દિલ્હી- ડીપીસીસી પીતમ પૂરા 288 AQI
પૂસા, દિલ્હી - આઇએમડી, પશ્ચિમ દિલ્હી 188 AQI
શાદીપર દિલ્હી- પશ્ચિમ દિલ્હી 302 AQI
મુંડકા દિલ્હી ભમ નગર 332 AQI
પરપડગંજ દિલ્હી 365 AQI
અશોક વિહાર, દિલ્હી ડીપીસીસી 312 AQI
લોઘો રોડ, દિલ્હી AQI 311












Click it and Unblock the Notifications
