શીલા દિક્ષિતે માનહાનિ બદલ કેજરીવાલને નોટિસ મોકલી

ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં કેજરીવાલે શીલા દીક્ષિતને વીજળી કંપનીઓના દલાલ ગણાવ્યા હતા. બીજી તરફ કેજરીવાલે માફી માંગવાની ના કહી છે. તેમનું કહેવું છે કે તેઓ આગળ પણ આવું જ બોલતા રહેશે. જ્યાં સુધી સરકાર ભ્રષ્ટાચાર કરતી રહેશે, ત્યાં સુધી તેઓ આવું બોલતા રહેશે.
હાલ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં બીએસઇએસ કર્મચારીઓ સાથે મળીને ધરણા કરી રહ્યા છે. વીજળીના દરો ઘટાડવા માટે તેમણે આ ચળવળ શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
