મહારાષ્ટ્ર મુઠભેડમાં છ માવવાદીઓને ઢાર માર્યા

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એવું પ્રતિત થાય છે કે નક્સલિયોને આ આશા ક્યારેય ન હતી લે સુરક્ષા દળો રાત્રે હુમલો કરશે અને આ હુમલો માવવાદીઓના ગાઢ જંગલોમાં કરવામાં આવશે.
નાગપુરથી 200 કિલોમીટર દૂર અહેરી તાલુકામાં ગોવિંદગામ ગ્રામ નજીક જંગલોમાં 19 જાન્યુઆરીએ રાત્રે નકસલ વિરોધી કમાંડો સી 60 સાથેની મુઠભેડમાં છ નકસલી ઠાર માર્યા હતા. જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે.
પોલીસ અધિક્ષક રાહુલ શ્રીરામે ગઇકાલે બપોરે સંવાદદાતઓને જણાવ્યું હતું કે આ પુરતા પુરવાના આધારે સ્થાનિય આધાર પર બનાવવામાં આવ્યો હતો એક સુનિયોજીત અભિયાન હતું.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ








Click it and Unblock the Notifications
