સોનિયા અને રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું
કૉંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આનંદ શર્મા સહિતના ઘણા નેતાઓએ સંસદમાં ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
કર્ણાટક અને ગોવાના સંકટ પર ગતિરોધ ચાલુ જ છે. દરમિયાન, કૉંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આનંદ શર્મા સહિતના ઘણા નેતાઓએ સંસદમાં ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, "અમે કર્ણાટક અને ગોવાના મુદ્દાનો વિરોધ કરી રહ્યા છીએ." કૉંગ્રેસના સાંસદોએ 'લોકશાહીને બચાવો' નો નારો લગાવ્યો અને ભાજપ પર લોકશાહીની હત્યા કરવાનો આરોપ મૂક્યો. જે સાંસદો પ્રદર્શન કરી રહ્યા હતા તેમના હાથમાં 'લોકતંત્ર બચાઓ' બેનર પકડી રાખ્યું હતું.

કૉંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું કે કર્ણાટક અને ગોવામાં બીજેપી જોડતોડમાં લાગેલી છે અને લોકશાહી તેનાથી જોખમમાં છે. આપને જણાવી દઈએ કે કર્ણાટક અને ગોવા મુદ્દે રાજ્યસભામાં પણ હંગામો થયો હંગામો એટલો બધો વધી ગયો કે વિપક્ષે સદનથી વોકઆઉટ કરી દીધું. જયારે બીજી બાજુ સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે કર્ણાટક અને ગોવામાં જે થઈ રહ્યું છે તેના માટે તેઓ જવાબદાર નથી.
આ પણ વાંચો: અમને આશા છે કે વિધાયકો પાછા આવશે અને રાજીનામુ પાછું લેશે: ડીકે શિવકુમાર
તેમણે કહ્યું કે કૉંગ્રેસના ધારાસભ્યો પાર્ટીમાં કોઈ ભવિષ્ય નથી જોઈ રહ્યા છે, તેથી પાર્ટી છોડી રહી છે. આપને જણાવી દઈએ કે કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્યો પછી ગોવામાં કોંગ્રેસના 15 માંથી 10 ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું. ત્યારપછી તેમના સતત ભાજપમાં જોડાવવાની ખબર આવી રહી છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો કહ્યુ,'બજેટમાં અવગણ્યા'
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
