For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી ઘોષણાપત્ર માટે લોકોની સલાહ માંગશે સોનિયા ગાંધીઃ રાહુલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 નવેમ્બરઃ લોકસભા ચૂંટણી લઇને કોંગ્રેસે પણ ભાજપના પગલે ચાલવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે પણ ચૂંટણી ઘોષણાપત્ર માટે જનતાની રાય લેવાનો નિર્ણય કર્યો છે.

rahuldelhi
યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નિર્ણય કર્યો છે કે, તે આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીના ઘોષણાપાત્ર અંગે જનતાની સીધી સલાહ લેવા માટે લોકોને મળશે. પાર્ટીના કેન્દ્રીય ઘોષણા પત્ર સમિતિની એક બેઠક જ્યાં થવાની છે, તે સીધી લોકોને તેમની સલાહ હાસલ કરશે, જેથી તેમના સુચનોને દસ્તાવેજમાં સામેલ કરીને તેના કરતા વધારે સમાવેશી બનાવી શકાશે. પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના નેતાઓને કહેતા આવ્યા છે કે, પાર્ટીની નીતિ નિર્ધારણમાં જમીની લોકોને સામેલ કરવામાં આવે.

પાર્ટીના લોકોને સલાહ આપવા માટે વેબસાઇટની સાથો-સાથ આખા દેશમાં સીધું જનતા સાથે વિચાર વિમર્શ કરી રહી છે અને લોકોએ તેમની રાહ પ્રાપ્ત કરી રહ્યાં છે, જેથી આ સલાહોને તેમના ઘોષણા પત્રનો ભાગ બનાવવામાં આવી શકે. આ ઘોષણા પત્ર સમિતિ એકે એન્ટોની, પી ચિંદમબરમ, સુશીલ કુમાર શિંદે, આનંદ શર્મા, દિગ્વિજય સિંહ, સલમાન ખુર્શીદ, સંદીપ દીક્ષિત જેવા દિગ્ગજ સામેલ છે.

English summary
Sonia Gandhi and Rahul Gandhi are expected to be in Rae Bareli on this Wednesday for a meeting with people to seek their direct feedback for the party's manifesto for the next Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X