Video: મોદીના નિવેદન પર સપા નેતાએ રેઇનકોટ પહેરી બાથરૂમમાં કર્યું સ્નાન

સપાના કાઉન્સેલરે બાથરૂમમાં રેઇનકોટ પહેરી નહાતો વીડિયો બનાવ્યો અને તેને ઇન્ટરનેટ પર વાયરલ કર્યો. વીડિયોમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની આલોચના કરી છે.

સમાજવાદી પાર્ટી ના નેતા અને હાલ શહેરના પાન દરીબાના કાઉન્સેલર રવિકાંત વિશ્વકર્માએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના રેઇનકોટવાળા નિવેદન પર પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે. તેમણે પોતાના ઘરના બાથરૂમમાં પોતાનો રેઇનકોટ પહેરીને નહાતો વીડિયો શૂટ કર્યો છે અને આ વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

sp leader

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અંગે કરેલા નિવેદનના વિરોધ માટે તેમણે આ અનોખો રસ્તો અપનાવ્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યું કે, માનનીય મોદીજીએ મનની વાત જાણીને મનની વાત કરી, કાળા નાણાં માટે નોટબંધી કરી અને હવે તે લોકોના સ્નાનાગૃહમાં જોઇ રહ્યાં છે, જેનાથી હું ડરી ગયો છું અને આથી હવે હું રોજ રેઇનકોટ પહેરીને જ સ્નાન કરું રહ્યો છું.

જુઓ વીડિયો..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X