• search

Photo જુઓ : આચાર સંહિતાનો ભંગ કરતા વડાપ્રધાન મનમોહન સિંહ

ગાંધીનગર, 30 એપ્રિલ : આજેકોંગ્રેસને લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં બુધવારે નવો મુદ્દો મળી ગયો છે. પાર્ટીએ ચૂંટણી પંચને એ વાતને ફરિયાદ કરી કે નરેન્દ્ર મોદી ચૂંટણીના દિવસે મીડિયા સાથે વાત કરતી વખતે કમળનું નિશાન બતાવવા રહ્યા. ચૂંટણી પંચે તેના પર તાત્કાલિક એકશન લીધી અને ગુજરાતના મુખ્ય સચિવ તથા ડીજીપીને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

અહીં વડાપ્રધાન મનમોહન સિંહની તસવીર સ્પષ્ટ દર્શાવે છે કે તેઓ વોટિંગ ફિંગર દર્કોંશાવવાની સાથે કોંગ્રેસના ચૂંટણી ચિહ્ન પંજાને દર્શાવીને વોટની અપીલ કરવા સાથે આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે. સામાન્ય રીતે એક હાથ ઉંચો હોય ત્યારે બીજો ઉંચો કરવામાં આવતો નથી. આ તસવીરમાં મનમોહન સિંહે ઇરાદાપૂર્વક બીજો પંજો દર્શાવીને આચાર સંહિતા તોડી છે.

મનમોહન સિંહ

મનમોહન સિંહ

જો મોદએ આચાર સંહિતા ભંગ કરી છે, તો કોંગ્રેસના નેતા અને વડાપ્રધાન મનમોહન સિંહે પણ આચાર સંહિતાનો ભંગ કર્યો છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ આપ્યો મત

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

મતદાન કર્યાની નિશાની બતાવતા નરેન્દ્ર મોદી

સેલ્ફી

સેલ્ફી

મતદાન કર્યા બાદ પોતાનો સેલ્ફી ખેંચતા નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

મતદાન કર્યા બાદ મીડિયાને સંબોધિત કરતા નરેન્દ્ર મોદી

હીરા બા

હીરા બા

નરેન્દ્ર મોદીના માતા હીરાબા મત આપવા જઇ રહ્યા છે

હીરા બા

હીરા બા

મતદાન કરી રહેલા નરેન્દ્ર મોદીના માતા હીરાબા

મધુસૂદન મિસ્ત્રી

મધુસૂદન મિસ્ત્રી

વડોદરાની બેઠક પરથી નરેન્દ્ર મોદીના કોંગ્રેસી હરીફ મધુસૂદન મિસ્ત્રી વોટ આપવા કતારમાં ઉભા હતા

મધુસૂદન મિસ્ત્રી

મધુસૂદન મિસ્ત્રી

વોટ આપ્યા બાદ મધુસૂદન મિસ્ત્રી

દિનશા પટેલ

દિનશા પટેલ

કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલે ખેડામાં મતદાન કર્યું

ચિરંજીવી

ચિરંજીવી

દક્ષિણ ભારતીય સ્ટાર અને નેતા ચિરંજીવી વોટિંગ માટેની લાઇન તોડી રહ્યા હતા ત્યારે મતદારોએ તેમને રોક્યા હતા

ફારુક અબ્દુલ્લા

ફારુક અબ્દુલ્લા

નેશનલ કોન્ફ્રેંસના ફારુક અબ્દુલાએ વિજયની આશા વ્યક્ત કરી હતી

અમિત શાહ

અમિત શાહ

ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી અમિત શાહે પણ તેમનો મત આપ્યો હતો

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારા

સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ પોતાનો મત આપ્યો હતો

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારા

પત્ની પૂજા સાથે મતદાન કર્યા બાદ ક્રિકેટર ચેતેશ્વર પુજારા

કાર્તિક

કાર્તિક

નેતા અને ફિલ્મસ્ટાર ચિરંજીવીની લાઇન તોડતા રોકનાર જાગૃત મતદાર કાર્તિક

નવજોત કોર

નવજોત કોર

પૂર્વ ક્રિકેટર અને રાજકારણી નવજોત સિદ્ધુના પત્ની નવજોત કોર

સાઇના નહેવાલ

સાઇના નહેવાલ

સ્પોર્ટ્સ સ્ટાર સાઇના નહેવાલે પણ વોટિંક કરી પિતા સાથે આ પોઝ આપ્યો હતો

શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા

ગુજરાત કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યું મતદાન

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીનો સેલ્ફી પોઝ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

...નરેન્દ્ર મોદીનો સેલ્ફી પોઝ

લીલાધર વાઘેલા

લીલાધર વાઘેલા

ગુજરાતમાં પ્રધાન અને પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લીલાધર વાધેલાએ પત્ની સાથે કર્યું મતદાન

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદાન કર્યું

એલ કે અડવાણી

એલ કે અડવાણી

ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ કર્યું વોટિંગ

જાવેદ જાફરી

જાવેદ જાફરી

આપની ટિકીટ પરથી ચૂંટણી લડી રહેલા જાવેદ જાફરીએ લખનૌમાં મતદાન કર્યું હતું.

વડોદરા રાજવી પરિવાર

વડોદરા રાજવી પરિવાર

વડોદરાનો રાજવી પરિવાર મતદાન કરવા પહોંચ્યો

વડોદરાનો રાજવી પરિવાર

વડોદરાનો રાજવી પરિવાર

વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના સભ્યોએ મતદાન કર્યું હતું

સારાભાઇ પરિવાર

સારાભાઇ પરિવાર

અમદાવાદના લબ્ધપ્રતિષ્ઠત સારાભાઇ ફેમિલીના સભ્યો મૃણાલિની સારાભાઇ, મલ્લિકા સારાભાઇએ કુટુંબીજનો સાથે કર્યું મતદાન

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

રાણીપમાં મતદાન કરીને પરત ફરતા નરેન્દ્ર મોદી

અવની મોદી

અવની મોદી

દક્ષિણ ભારતીય ફિ્લ્મોની ગુજરાતી અભિનેત્રી અવની મોદીએ પણ કર્યું મતદાન

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં વોટ આપ્યા બાદ મીડિયા સમક્ષ આવ્યા હતા. આ દરમિયાન તેમના હાથમાં કમળનું નિશાન હતું. કોંગ્રેસને તેને વાંધો છે. કોંગ્રેસની ગુજરાત એકમના ચૂંટણી કમિશને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી. પાર્ટીએ એફઆરઆઇ દાખલ કરવા અને વડોદરા, વારાણસીથી મોદીની ઉમેદવારી રદ કરવાની વાત કરી છે.

આજે સમગ્ર ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતમાં માત્ર ગાંધીનગરના મતદારોને લોકસભા ચૂંટણી 2014માં VVPAT વોટિંગનો લાભ મળ્યો છે. આ ઉપરાંત દેશભરમાં 89 લોકસભા બેઠકો માટે વોટિંગ થઇ રહ્યું છે.

જે ગુજરાતના નાગરિકો માટે ઐતિહાસિક દિવસ છે તેઓ પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કરવા જઇ રહ્યા છે. જોકે આજે સાતમાં તબક્કાના મતદાન હેઠળ 9 રાજ્યોની 89 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. જેમાં સૌથી વધારે મતદાનનો ઉત્સાહ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે. લોકો સવારે સાત વાગ્યાથી જ મતદાનકેન્દ્ર પર લાઇન લગાવતા જોવા મળ્યા હતા. ત્યારે જુઓ દેશના સ્ટાર વોટર્સે કેવી રીતે કર્યું મતદાન...

તાજા સમાચાર મળ્યા અનુસાર રાજ્યમાં જિલ્લાવાર મતદાનની ટકાવારી ધડાધર ઉપર થતી દેખાઇ રહી છે, જે એ વાતનો અંદેશો છે કે આ વખથે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક મતદાન થવા જઇ રહ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની 26 બેઠકો પર આજે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે અને પોતાના વિસ્તાર માટે યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરશે.

ગુજરાતના મતદાતાઓમાં એક ખાસ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેકના મનમાં ક્યાંકને ક્યાંક એ વાત તો છે કે આ વખતે વડાપ્રધાન પદનો ઉમેદવાર આપણો ગુજરાતી છે. જોકે મોદીએ પોતાના મતવિસ્તાર રાણિપમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મોદીએ વોટિંગ કર્યા બાદ ગુજરાતની જનતાનું અભિવાદન કર્યું હતું, અને જણાવ્યું હતું કેન્દ્રમાં ભાજપની મજબૂત સરકારને ગઠિત કરવા માટેનો પાયો નંખાઇ ગયો છે. જોકે મોદીની વાતમાં કેટલી સચ્ચાઇ છે તે 16 મેના રોજ આવનાર પરિણામ જ નક્કી કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સવારે નવ વાગ્યાની આસપાસ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ તકે મોદીએ મતદાન કર્યા બાદ મીડિયાને સંબોધીત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ભારે મતદાન થઇ રહ્યું છે અને આ વખતે દેશમાથી માતા-પુત્રની સરકાર જવાની છે. મોદીએ કહ્યું છેકે, લોકતંત્રનો આ મહાપર્વ છે અને નાગરીકોને મારી અપીલ છેકે તેઓ ભારી માત્રામાં મતદાન કરે.

હું ગુજરાતમાં માત્ર 18 કલાક જ આપી શક્યો છું. તેથી તેથી હું ક્ષમા માગું છું. ગુજરતાના મતદાતાઓએ આખા ચૂંટણી અભિયાનને આગળ વધાર્યો છે તેને અભિનંદન કરું છું. મતદાનના આખા અભિયાનમાં જે નવા રાજ્યએ જન્મ લીધો છે, એ તેલંગણામાં આ મતદાન એક વિશેષ વાત છે. તેલગણાનું ભવિષ્ય નક્કકી થશે. બધાને શુભકામના આપું છું. અત્યારસુધી છ ચરણનું મતદાન થઇ ગયું છે. સાતમા ચરણનું મતદાન ચાલે છે. ચૂંટણી અભિયાનને મતદાતાના મનને અભિવાદન કરું છું. આ વખતે માતા પુત્રની સરકાર જવાની છે અને નવી સરકારનો પાયો નંખાઇ ગયો છે. હવે જે મતદાન થઇ રહ્યું છે તે મજબૂત સરકાર માટે થઇ રહ્યું છે. આટલી ગરમીમાં પહેલા ક્યારેય આ પ્રકારને લોકસભા માટે મતદાન થયું નથી, તે દર્શાવે છેકે આ આશાની અને વિશ્વાસની ચૂંટણી છે. આ ચૂંટણી નવો ભરોસો લઇને આવ્યો છે. આ ચૂંટણી દેશને નવી શક્તિ આપશે. ભાગ્ય બદલવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. 21મી સદી જે રીતે આપણે જોવા માગતા હતા, અને 10 વર્ષથી જે સંકટમાં દેશ છે તેમાંથી દેશની જનતા તેને મુક્ત કરાવશે.

English summary
Star voters including Narendra Modi cast vote in 7th phase lok sabha election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more