કર્ણાટકામાં છેલ્લા 24 કલાકમાં કોવિડમાં 56 ટકાનો વધારો, પોઝિટિવિટી રેટ 11 ટકા
કર્ણાટકામાં 10 મે ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. આ રાજ્યમાં અચાનક કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહી છે. કર્ણાટકમાં મંગળવારે કોવીડ 19 ના 339 નવા કેસ નાોધાયા હતા.

કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 724 છે. આ સાજા થનાર દર્દીઓને બાદ કર્ણાટકામાં કોરોનાના એક્ટિવ કેસની સખ્યા ઘટીને 1943 થઇ ગઇ છએ. ક્રર્ણાટકાની કુલ કોવિડ ટેલી 40.85 લાખ હતી. આ સિવાય રાજ્માં કોવિડ સંકારાત્મક્તા દર 2 પ્રતિશતથી .વધીને 11.3 ટકા થઇ ગયો છે.
શહેરમાં 2992 સૈંપલની તપાસ થઇ જેમાથી 1454 રેપિડ એટિંજન ટેસ અને 1538 આરટીપીસીઆર અને અ્ય ટેસનો સમાવેશ થાય છએ. બેગલુરુ અને મંગલુરુમાં આતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લગભગ 157 યાત્રીઓની તપાસ કરવામાં આવી રહી છે.
અન્ય જિલ્લામાં કરરવામાં આવેલા ટેસ્ટમાં મૈસૂરમાં 10 પોઝિટિવ કેસ સામે4 કલાકમાં આવ્યા હતા. તો દાવણગેરેમાં 6 કેસ નોધાયા હતા. જિલ્લામા કરીએ તો કર્ણાટકાના 21 થી વધારે જિલ્લામાં કોઇ નવો કેસ નોધાયો નથી. મંગળવારે રાજ્યમાં બે લોકોના મૌતની માહિતી મળી હતી. તેના એક દિવસ પહેલા સોમવારે કોવિડ 19 સંબંધિત મૌત થઇ હતી.












Click it and Unblock the Notifications
