સની લિયોન પ્રત્યે હાર્દિકની સહાનુભૂતિ, એડલ્ટ સ્ટારને લઈને કહી ચોંકાવનારી વાત

હંમેશા ભાજપ પર પ્રહાર કરનાર ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે આ વખતે મોદી સરકાર કે એમની પાર્ટીને લઈને નહીં પણ પોર્ન સ્ટારથી બૉલીવુડની હસીના બનેલી સની લિયોન પર નિવેદન આપ્યું છે.

હંમેશા ભાજપ પર પ્રહાર કરનાર ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે આ વખતે મોદી સરકાર કે એમની પાર્ટીને લઈને નહીં પણ પોર્ન સ્ટારથી બૉલીવુડની હસીના બનેલી સની લિયોન પર નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલનું માનવું છે કે સનીએ પોતાની મહેનતના દમ પર બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખાણ બનાવી છે અને આ કારણે જ ફિલ્મી પડદા પર સનીને સમ્માન સાથે જોવી જોઈએ, આપણે સની લિયોનના વર્તમાનને જોવું જોઈએ ન કે એના ભૂતકાળને.

નરગિસ, શ્રીદેવી, માધુરી સાથે કરી સનીની તુલના

નરગિસ, શ્રીદેવી, માધુરી સાથે કરી સનીની તુલના

હાર્દિકનું કહેવું છે કે આપણે સનીને એ નજરે જ જોવી જોઈએ જે નજરે આપણે નરગિસ, શ્રીદેવી અને માધુરી દીક્ષિતને જોતા આવ્યા છીએ. પટેલ સંવાદદાતાઓને કહ્યું કે આમાં કોઈને કોઈ સમસ્યા હોવી જોઈએ નહીં.

સની લિયોનને મળવી જોઈએ ઈજ્જત

સની લિયોનને મળવી જોઈએ ઈજ્જત

હાર્દિકે કહ્યું કે જો આપણી વિચારસરણી હજુ એવી છે કે આપણે હજુ સનીને એની જૂની છબી મુજબ જ જોવા માગીએ છીએ, તો આ દેશ ક્યારેય ન બદલી શકે. હાર્દિકે કહ્યું કે સની ખુદ પણ ઈચ્છે છે કે એમને અભિનેત્રી તરીકે પૂરં સમ્માન મળે, તો આપમે એવું કરવું જોઈએ, સનીના ભૂતકાળથી સનીના વર્તમાનની સરખામણી ન કરવી જોઈએ.

સનીનું અસલી નામ કરનજીત કૌર વોહરા

સનીનું અસલી નામ કરનજીત કૌર વોહરા

તમને જણાવી દઈએ કે સની લિયોનનું અસલી નામ કરનજીત કૌર વોહરા છે. તે એક સિખ પરિવારમાંથી આવે છે. એના પિતાનો જન્મ તિબેટમાં થયો અને બાદમાં તેઓ દિલ્હીમાં રહેવા લાગ્યા અને એમની મા હિમાચલપ્રદેશના સિરમૌર જિલ્લામાં રહેતી હતી. 13 વર્ષની હતી ત્યારે જ તેનો પરિવાર મિશિગન શિફ્ટ થઈ ગયો, બાદમાં લેક ફોરેસ્ટ અને કેલિફોર્નિયા. સિખ હોવા છતાં એની માતાએ સનીનું એડમિશન કેથલિક સ્કૂલમાં કરાવ્યું હતું, તે નર્સ બનવા માગતી હતી પણ કિસ્મતે એને એડલ્ટ ફિલ્મી દુનિયાની સુપરસ્ટાર બનાવી દીધી.

સનીએ કેટલાય એવોર્ડ જીત્યા

સનીએ કેટલાય એવોર્ડ જીત્યા

  • 2008 એક્સબિઝ એવોર્ડ- વેબ બબ ઑફ ધી યર
  • 2010 એવીએન એવોર્ડ- બેસ્ટ ઓલ ગર્લ ગ્રુપ સેક્સ સીન
  • 2010 એવીએન એવોર્ડ- બેસ્ટ સ્ટારલેટ ઑફ ધી યર
  • 2010 એફએએમઈ અવોર્ડ- ફેવરિટ બ્રેસ્ટ
  • 2012 એક્સબિઝ એવોર્ડ- પોર્ન સાઈટ ઑફ ધી યર
એડલ્ટ સ્ટારથી બૉલીવુડ અભિનેત્રી બની સની લિયોની

એડલ્ટ સ્ટારથી બૉલીવુડ અભિનેત્રી બની સની લિયોની

સનીએ વર્ષ 2010માં બિગ બોસ દ્વારા ભારતમાં એન્ટ્રી કરી અને બાદમાં તે બૉલીવુડ ફિલ્મ 'જિસ્મ 2' દ્વારા ફિલ્મી કેનવાસ પર આવી અને બાદમાં તે સતત બૉલીવુડમાં સક્રિય રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X