For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPLની બાકીની મેચ થશે કે લાગશે બેન, SC કરશે નિર્ણય

|
Google Oneindia Gujarati News

spot fixing
નવી દિલ્હી, 21 મે : સુપ્રીમ કોર્ટે આઇપીએલની બાકીની મેચ પર પ્રતિબંધ લગાવવાની અરજીનો સ્વીકાર કરી લીધો છે. આ અરજી પર આજે બપોરે 2 વાગે સુનવણી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિક્સિંગ કાંડને જોતા સુપ્રીમ કોર્ટમાં આઇપીએલની બાકીની મેચો પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી અને બપોરે તેની સુનવણી કરશે.

અરજીમાં માંગ કરવામાં આવી છે કે સેમીફાઇનલ અને ફાઇનલ મેચો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આઇપીએલમાં ફિક્સિંગની તપાસ પૂરી ના થઇ જાય ત્યા સુધી આઇપીએલની મેચો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે.

સાથે સાથે આ અરજીમાં એ પણ માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં એસઆઇટી બનાવવામાં આવે અને આઇપીએલ ફિક્સિંગની તપાસ કરાવવામાં આવે. આમાં મોટા મોટા લોકો સામેલ છે. જે દેશ માટે ઠીક નથી.

અત્રે નોંધનીય છે કે આઇપીએલના છઠ્ઠા સિઝનમાં આજથી પ્લે ઓફ મુકાબલા શરૂ થઇ રહ્યા છે. અને આજે પહેલા પ્લે ઓફ મુકાબલામાં દિલ્હી ચેન્નાઇ અને મુંબઇની ટીમ દિલ્હી ખાતે ટકરાશે.

English summary
The Supreme Court today agreed to give an urgent hearing to a PIL seeking stay on all remaining matches of IPL in view of the spot-fixing scandal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X