સુવેન્દુ અધિકારીનો દાવો, 2020 માં મને ટીએમસીએ ઉપમુખ્યમંત્રી પદનો આપી હતી ઓફર

પશ્ચિમ બંગાળમાં વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ કે, તૃણમુલ કોગ્રેસે મને ડિસેમ્બર 2020માં ઉપમુખ્યમંત્રી બનવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. એક રેલી દરમિયાન સંબોધન કરતા અધિકારીએ કહ્યુ કે, ડિસેમ્બર 2020 એટલે કે જે દિવસે મે ટીએમસી છોડી તેના એક દિવસ પહેલા ઉપમુખ્યમંત્રી બનાવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતા.

SUVENDU

ભાજપ નેતાએ કહ્યુ કે, મે આ પ્રસ્તાવને ફગાવી દિધો હતો. જો કે પશ્ચિમ બગાળને બચાવી શકુ. હુ ટીએમસી છોડવા માટે તૈયાર હતો. ત્યારે સુવેન્દુ અધિકારીએ દાવોને ટીએમસીએ ફગાવી દિધો છે.

ટીએમસીના પ્રવક્તા કુનાલ ઘોષે કહ્યુ કે, સુવેન્દુ, અધિકારી કોઇએ ઉપમુખ્યમંત્રી પદનો પ્રસ્તાવ નથી આપ્યો. સુવેન્દુ અધિકારીએ ખુદ આ પદ માંગ્યુ હતુ. જ્યારે તેમના વિરુદ્ધ સીબીઆઇની નરાદા સ્ટીંગ કેસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી તો તેને બચાવા માટે તેમણે ઉપમુખ્યમંત્રી પદની માગ કરી હતી.

કુનાલ ઘોષે કહ્યુ કે, સુવેન્દુ અધિકારીની માગને ફગાવી દેવામાં આવી હતી. તેમણે ટીએણસીને છોડીને ભાજપનો હાથ પકડી લીધો હતો. જણાવી દઇએ કે, 1998 થી 2020 સુધી સુવેન્દુ અધિારી ટીએમસીમાં હતા. તે પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X