ટી-20 વર્લ્ડ કપ : સુપર-12 મૅચ શરૂ, કેવી રીતે મળશે પૉઇન્ટ?
આઈસીસી 20-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં 'સુપર 12' વચ્ચેના મુકાબલા 23 ઑક્ટોબર એટલે કે આજથી શરૂ થઈ ગયા છે. ક્વૉલિફાયર મૅચમાં ગ્રૂપ-એ-માં ટોચ પર રહેલું શ્રીલંકા ગ્રૂપ-1માં રહેશે.
આઈસીસી 20-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં 'સુપર 12' વચ્ચેના મુકાબલા 23 ઑક્ટોબર એટલે કે આજથી શરૂ થઈ ગયા છે. ક્વૉલિફાયર મૅચમાં ગ્રૂપ-એ-માં ટોચ પર રહેલું શ્રીલંકા ગ્રૂપ-1માં રહેશે.
આ ઉપરાંત ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ આ ગ્રૂપમાં હશે.

જ્યારે ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલૅન્ડ, અફઘાનિસ્તાન અને સ્કૉટલૅન્ડ ગ્રૂપ-2માં હશે. નામીબિયાએ પણ ગ્રૂપ-2માં જગ્યા બનાવી છે.
હવે ટી-20 વર્લ્ડ કપમાં ટોચની ટીમોની મૅચ શરૂ થશે અને દરેક ગ્રૂપની ટોચની બે ટીમો જ સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકશે.
શારજાહમાં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મૅચ સાથે જ આ સુપર-12 મુકાબલા શરૂ થઈ રહ્યા છે.
- એ પાકિસ્તાની ખેલાડી જેમને ભારતને હરાવવા 'બ્લૅન્ક ચેકની ઑફર' મળી
- જ્યારે વર્લ્ડ કપની મૅચમાં અમ્પાયર સ્ટમ્પ લઈને મારવા દોડ્યા
કોણ-કોણ છે ગ્રૂપમાં?

ગ્રૂપ-1
ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ
ગ્રૂપ-2
ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલૅન્ડ, અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કૉટલૅન્ડ
- સિંઘુ બૉર્ડર પર દલિતની હત્યા બાદ ચર્ચામાં આવેલા નિહંગ શીખ કોણ છે? શું છે તેમનો ઇતિહાસ?
- એ દેશ જે હજારો ગેરકાયદે પ્રવાસીઓને યુરોપમાં ઘુસાડી રહ્યો છે
સૌથી મહત્ત્વપૂર્ણ મૅચ ક્યારે?

23 ઑક્ટોબર
23 ઑક્ટોબરે ગ્રૂપ-1ની બે મહત્ત્વની મૅચ હતી, સવારે અબુ ધાબીમાં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામસામે રમ્યા હતા અને સાંજે દુબઈમાં ઇંગ્લૅન્ડની સામે વેસ્ટ ઇન્ડિઝની મૅચ રમાઈ હતી.
- ઉદ્ધવ ઠાકરેનું ’નવહિંદુ’ અને ભાજપ-રાજ ઠાકરેનું 'હિંદુત્વ’ ક્યાં એક ક્યાં અલગ?
- દાદરા નગર હવેલીની ચૂંટણી: કોરોનામાં સરકારની કામગીરી બનશે મુદ્દો કે મોહન ડેલકરનું અપમૃત્યુ?
24 ઑક્ટોબર
ગ્રૂપ-2ની મૅચ રવિવારે શરૂ થઈ રહી છે. આતુરતાથી રાહ જોવાઈ રહેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ દુબઈના સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે શરૂ થશે.
અફઘાનિસ્તાન 25 ઑક્ટોબરે શારજાહમાં સ્કૉટલૅન્ડની સામે રમશે, જ્યારે પાકિસ્તાનનો 26 ઑક્ટોબરે શારજાહમાં ન્યૂઝીલૅન્ડ સામે મુકાબલો થશે.
ગ્રૂપ-1ની મૅચો 6 નવેમ્બરે સમાપ્ત થશે. એ દિવસે અબુ ધાબીમાં ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝનો મુકાબલો થશે જ્યારે શારજાહમાં ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકા ટકરાશે.
ગ્રૂપ-2ની મૅચો 8 નવેમ્બરે સમાપ્ત થશે. એ દિવસે ભારતનો સામનો નામીબિયા સાથે થશે.
- કોબ્રાના ડંખથી પત્નીની હત્યા કરનાર એ પતિ જેને ડબલ જનમટીપ થઈ
- શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન શા માટે નથી મળતા?
10-11 નવેમ્બરે સેમિફાઇનલ મૅચ રમાશે
પહેલી સેમિફાઇનલ અબુ ધાબીમાં 10 નવેમ્બરે સાંજે 6 વાગ્યે રમાશે, જ્યારે બીજી સેમિફાઇનલ 11 નવેમ્બરે દુબઈમાં રમાશે.
બંને સેમિફાઇનલ માટે એક વધારાનો દિવસ પણ અનામત રાખવામાં આવ્યો છે.
ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 14 નવેમ્બરે રમાશે.
કેવી રીતે ગણવામાં આવશે પૉઇન્ટ?
પહેલા રાઉન્ડની જેમ જ સુપર-12 તબક્કાના પૉઇન્ટ ગણવામાં આવશે. જીતનાર ટીમને બે પૉઇન્ટ મળશે.
ટાઈ થાય, મૅચ રદ થાય અથવા કોઈ નિર્ણય ન આવવાના કિસ્સામાં બંને ટીમોને એક-એક અંક મળશે.
હારવા અથવા મૅચ છોડવા પર કોઈ પૉઇન્ટ નહીં મળે.
ટીમો અને તેમની મૅચ

ગ્રૂપ-1 ઇંગ્લૅન્ડ
- 23 ઑક્ટોબર- વિ. વેસ્ટ ઇન્ડિઝ
- 27 ઑક્ટોબર- વિ. બાંગ્લાદેશ
- 30 ઑક્ટોબર- વિ. ઑસ્ટ્રેલિયા
- 01 ઑક્ટોબર- વિ. શ્રીલંકા
- 06 નવેમ્બર- વિ. દક્ષિણ આફ્રિકા
ઑસ્ટ્રેલિયા
- 23 ઑક્ટોબર- વિ. દક્ષિણ આફ્રિકા
- 28 ઑક્ટોબર- વિ. શ્રીલંકા
- 30 ઑક્ટોબર- વિ. ઇંગ્લૅન્ડ
- 4 નવેમ્બર- વિ. બાંગ્લાદેશ
- 6 નવેમ્બર- વિ. વેસ્ટ ઇન્ડિઝ
- અનાજ, શાકભાજીની કિંમતો કાબૂમાં આવશે કે મોંઘવારી સાથે જીવવાની ટેવ પાડવી પડશે?
- સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજની સરકાર ખરેખર કેવી હતી?
દક્ષિણ આફ્રિકા
- 23 ઑક્ટોબર- વિ. ઑસ્ટ્રેલિયા
- 26 ઑક્ટોબર- વિ. વેસ્ટ ઇન્ડિઝ
- 30 ઑક્ટોબર- વિ. શ્રીલંકા
- 02 નવેમ્બર- વિ. બાંગ્લાદેશ
- 06 નવેમ્બર- વિ. ઇંગ્લૅન્ડ
વેસ્ટ ઇન્ડિઝ
- 23 ઑક્ટોબર- વિ. ઇંગ્લૅન્ડ
- 26 ઑક્ટોબર- વિ. દક્ષિણ આફ્રિકા
- 29 ઑક્ટોબર- વિ. બાંગ્લાદેશ
- 04 નવેમ્બર- વિ. શ્રીલંકા
- 06 નવેમ્બર- વિ. ઑસ્ટ્રેલિયા
શ્રીલંકા
- 24 ઑક્ટોબર- વિ. બાંગ્લાદેશ
- 28 ઑક્ટોબર- વિ. ઑસ્ટ્રેલિયા
- 30 ઑક્ટોબર- વિ. દક્ષિણ આફ્રિકા
- 01 નવેમ્બર- વિ. ઇંગ્લૅન્ડ
- 04 નવેમ્બર- વિ. વેસ્ટ ઇન્ડિઝ
બાંગ્લાદેશ

- 24 ઑક્ટોબર- વિ. શ્રીલંકા
- 27 ઑક્ટોબર- વિ. ઇંગ્લૅન્ડ
- 29 ઑક્ટોબર- વિ. વેસ્ટ ઇન્ડિઝ
- 02 નવેમ્બર- વિ. દક્ષિણ આફ્રિકા
- 04 નવેમ્બર- વિ. ઑસ્ટ્રેલિયા
ગ્રૂપ-2 ભારત
- 24 ઑક્ટોબર- વિ. પાકિસ્તાન
- 31 ઑક્ટોબર- વિ. ન્યૂઝીલૅન્ડ
- 03 નવેમ્બર- વિ. અફઘાનિસ્તાન
- 05 નવેમ્બર- વિ. સ્કૉટલૅન્ડ
- 08 નવેમ્બર- વિ. નામીબિયા
પાકિસ્તાન
- 24 ઑક્ટોબર- વિ. ભારત
- 26 ઑક્ટોબર- વિ. ન્યૂઝીલૅન્ડ
- 29 ઑક્ટોબર- વિ. અફઘાનિસ્તાન
- 02 નવેમ્બર- વિ. નામીબિયા
- 07 નવેમ્બર- વિ. સ્કૉટલૅન્ડ
ન્યૂઝીલૅન્ડ
- 26 ઑક્ટોબર- વિ. પાકિસ્તાન
- 31 ઑક્ટોબર- વિ. ભારત
- 03 નવેમ્બર- વિ. સ્કૉટલૅન્ડ
- 05 નવેમ્બર- વિ. નામીબિયા
- 07 નવેમ્બર- વિ. અફઘાનિસ્તાન
- કોરોના વૅક્સિન સર્ટિફિકેટ પરથી મોદીનો ફોટો હઠાવવા જંગ છેડનાર કોણ છે?
- ભારત-બાંગ્લાદેશ સરહદની એ દેવી જેની હિંદુ અને મુસલમાન કરે છે પૂજા
અફઘાનિસ્તાન
- 25 ઑક્ટોબર- વિ. સ્કૉટલૅન્ડ
- 29 ઑક્ટોબર- વિ. પાકિસ્તાન
- 31 ઑક્ટોબર- વિ. નામીબિયા
- 03 નવેમ્બર- વિ. ભારત
- 07 નવેમ્બર- વિ. સ્કૉટલૅન્ડ
સ્કૉટલૅન્ડ
- 26 ઑક્ટોબર- વિ. અફઘાનિસ્તા
- 28 ઑક્ટોબર- વિ. નામીબિયા
- 03 નવેમ્બર- વિ. ન્યૂઝીલૅન્ડ
- 05 નવેમ્બર- વિ. ભારત
- 8 નવેમ્બર- વિ. પાકિસ્તાન
નામીબિયા
- 28 ઑક્ટોબર- વિ. સ્કૉટલૅન્ડ
- 30 ઑક્ટોબર- વિ. અફઘાનિસ્તાન
- 02 નવેમ્બર- વિ. પાકિસ્તાન
- 05 નવેમ્બર- વિ. ન્યૂઝીલૅન્ડ
- 08 નવેમ્બર- વિ. ભારત

- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=ozOgXHy9Ju0
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી












Click it and Unblock the Notifications
