તમિલનાડુમાં મોટી દૂર્ઘટના, બસ અને ટ્રકમાં ટક્કર, 19ના મોત, ઘણા ઘાયલ

એક મોટા સમાચાર તમિલનાડુથી છે જ્યાં અવિનાશીમાં ગુરુવારે સવારે બસ અને ટ્રકની ટક્કરમાં લગભગ 19 લોકોના મોત થઈ ગયા જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે

એક મોટા સમાચાર તમિલનાડુથી છે જ્યાં અવિનાશીમાં ગુરુવારે સવારે બસ અને ટ્રકની ટક્કરમાં લગભગ 19 લોકોના મોત થઈ ગયા જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે, ઘટનાની સૂચના મળતા સ્થળ પર પહોંચેલી પોલિસે ઘાયલોને કોઈ રીતે બસમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા, ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર જણાવાઈ રહી છે. મૃતકોમાં 14 પુરુષ અને 5 મહિલાઓ શામેલ છે.

accident

મળતી માહિતી મુજબ બેંગલુરુથી કોચ્ચિ જતી વખતે કેએસઆરટીસીની બસ ગુરુવારે સવારે તમિલનાડુના અવિનાશીમાં ટ્રક સાથે ટકરાઈ ગઈ, દૂર્ઘટના એટલી ભયાનક હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ટ્રક નીચે આવી ગયો, આ દૂર્ઘટનામાં બસની આગળ બેઠેલા 19 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. પોલિસ દૂર્ઘટનાના કારણોની તપાસમાં લાગેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X