આતંકવાદી જુંદાલને દોખાયું કસાબનું ભૂત!!!

આ આદેશ જુંદાલે કરેલી ફરિયાદના આધારે કરવામાં આવ્યો છે. જુંદાલે ફરિયાદ કરી હતી કે તેના સપનામાં અજમલ કસાબ આવી રહ્યો છે અને તેથી તેને ખૂબ બીક લાગી રહી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઇ હુમલાના દોષિતઅજમલ કસાબને પાછલા વર્ષે ફાંસી આપવામાં આવી હતી. જુંદાલની હાલત અંગે તેના વકીલ એજાઝ નકવીએ જણાવ્યું કે વિસે, મકોકા અદાલતે જેલ અધિકારીઓને જે જે હોસ્પિટલના મનોચિકિત્સક પાસે જુંદાલની તપાસ કરાવવામેં આવે. તપાસ બાદ આવેલા રિપોર્ટને કોર્ટ સમક્ષ રજૂ કરવાનું પણ આદેશમાં કહેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
