તાળી વગાડતાંની સાથે જ ખુલી યુવતિની જશે બ્રા!

આ બ્રાને બનાવનારનું કહેવું છે કે આ ઓર્થરાઇટિસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. પરંતુ માનવામાં આવે છે કે રસ્તા તાળી વગાડતાં આ બ્રાને પહેરનાર શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
સૈન ફ્રાંસિસ્કોના એક ડિઝાઇનરે આ તાળી વગાડવાવાળી બ્રા બનાવી છે. રૈંડી સરાફાનનું કહેવું છે કે તેમને સીરિયાની અતિ આધુનિક બ્રાને ધ્યાનમાં રાખીને તેને બનાવી છે. સરાફાન કહે છે કે યૂરોપમાં અમે વિચારીએ છીએ કએ અરબ દેશોમાં લોકો આ તરફ ધ્યાન આપવા માંગતા નથી પરંતુ તે આધુનિક છે અને આ દિશામાં ઘણું કામ કરી શકે છે.
તમને જણાવી દઇએ કે કેટલાક સમય પહેલાં આવી બ્રા બનાવવામાં આવી હતી જે રિમોટ દ્વારા ખુલી જતી હતી. સરાફાનનો દાવો છે કે તેને કોઇ પણ ઘરે બનાવી શકે છે જો કે ટેકનીક 1980ની ક્લેપર સ્વિચ પર આધારિત છે જે અવાજના કંપન પર કામ કરે છે.












Click it and Unblock the Notifications
