For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રએ સુપ્રીમને જણાવ્યુ, અત્યારસુધી કેટલા મજુરો પહોંચ્યા ઘરે

કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનનો સામનો કરી રહેલા પરપ્રાંતિય મજૂરો માટે શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવી છે. ગુરુવારે સુપ્રિમ કોર્ટમાં પરપ્રાંતિય મજૂરોની દુર્દશાની સુનાવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરક

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનનો સામનો કરી રહેલા પરપ્રાંતિય મજૂરો માટે શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવી છે. ગુરુવારે સુપ્રિમ કોર્ટમાં પરપ્રાંતિય મજૂરોની દુર્દશાની સુનાવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકારે કેટલાક મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સુનાવણીમાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 1 મેથી 27 મે, 2020 ની વચ્ચે, 91 લાખ સ્થળાંતર મજૂરોને તેમના વતન રાજ્યમાં રેલવે અને માર્ગ દ્વારા પરિવહન કરવામાં આવ્યા છે. હવે દરરોજ 3.36 લાખ પરપ્રાંતિયો મોકલવામાં આવી રહ્યા છે.

Lockdown

આ પણ વાંચો: ભૂખથી દમ તોડી ચૂકેલી માને આ રીતે જગાડતો રહ્યો માસુમ, જુઓ Video

English summary
The Center told the Supreme Court how many laborers have been delivered home so far
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X