National Parties: ચૂંટણી આયોગે બહાર પાડી રાષ્ટ્રીય પાર્ટીઓની નવી લીસ્ટ
National Party: ચૂંટણી આયોગ આઝે રાષ્ટ્રીય પાર્ટી અને ક્ષેત્રીય પાર્ટીઓની નવી લીસ્ટ જાહેર કરશે. આગામી વર્ષે થનાર લોકસભા ચૂટણી પહેલા ચૂંટણી આયોગ તરફથી બહાર પાડવામાં આવનાર લીસ્ટ ઘણી મહત્વની છે. જાણકારી અનુસાર જે પાર્ટીઓની માન્યતા સમાપ્ત થશે તેમા નિયમ અનુસાર પાર્ટી ચુટણી ચિન્હી રાખવાની મંજુરી આપવામાં આવશે. 2019 ના લોકભા ચૂંટણી બાદ ચૂટણી આયોગ તરફથી ઘણી રાજકીય પાર્ટીને નોટીસ આપવામાં આવી હતી. જેમા મુખ્ય રીતે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિાય, બહુજન સમાજ પા્રીટ, નેશનલ કોગ્રે પાર્ટી અને તુણમૂલ કોગ્રેસનો સમાવેશ થાય છે. આ પાર્ટીને પુછવામાં આવ્યુ હતુ કે, તમને કેમ રાષ્ટ્રયી પાર્ટી તરીકેનો દર્જો કેમ સમાપ્ત ના કરવામાં આવે?

સૂત્રો અનુસાર ચૂંટણી આયોગ એક વાર ફરી તમામ પાર્ટીઓનીસ ્થિતિનું મુલ્યાંકન કરી રહી છે. આ એક સામાન્ય પ્રક્રિયા છએ. આ 2019ના લોકસભા ચૂંટણી બાદ શરુ થઇ હતી. પરંતુ કોરોના કાળને ધ્યાનમાં રાખીને તેને રોકી દેવામાં આવી હતી. જણાવી દઇ કે જે પક્ષો પક્ષનો દરજ્જો આપવામાં આવે છે તેમને ઘણઆ પ્રકારના ફાયદ મળે છે. જેમ કે, રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવનાર પોતાની પાર્ટીનો ચૂંટણી ચિન્હનો ઉપયોગ સમગ્ર દેશમાં કરી શકે છે. ચૂંટણી દરમિયાન પબ્લીક બોડકાસ્ટ માટે ફ્રી એરરટાઇમ મળે છે. નવી દિલ્હીમાં પાર્ટી કાર્યાલય ામટે ઓપિસ મળે છે. આ સાથે બજી અનયુ સુવિધા પણ મળે છે.
રાજનીતિ પક્ષોનીસ સ્થિતિનુ મુલ્યાકન ની પ્રક્રિયાને ગયા મહિને શરુ કરવામાં આવી હતી. ચૂંટણી આયોગે પહેલા જ ટીએમસી, સીપીઆઇ અને એનસીપી સહિત અંદાજે 11 પક્ષને સાંભાળ્યા છે. જો પક્ષોને રાષ્ટ્રીય દરજ્જો જાય છે તો પણ તે થોડા સમય માટે તે પોતાના ચૂંટણી ચિન્હને યથાવત રાખી શકે છે. ચૂંટણી આયોગ અનુસારવર્તમાન સમયમાં દેશમાં કુલ 8 રાષ્ટ્રીય રાષ્ટ્રીય પાર્ટી છે. જેમાથી ભારતીય જનતા પાર્ટી, કોગ્રેસ, ટીએમસી, બીએસપી, સીપીઆઇ, સીપીઆઇએણ, એનસીપી અને એનપીપીનો સમાવેશ થાય છએ. આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરર્જો આઆપવા પર સમીક્ષા કરવામા આવી રહી છે.












Click it and Unblock the Notifications
