ગાંધીનગર ખાતે ચાઇનાના નાણાંમંત્રી અને ભારતના નિર્મલા સિતારણ વચ્ચે થઇ મુલાકાત
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે G20 માં ફાઇનાન્સ મીનીસ્ટર એન્ડ સેન્ટ્રલ બેન્ક ગર્વનરની આજે 3 બેઠક મળી હતી. જેમા ભારતના નાણામંત્રી નીર્મલા સિતાર્મણ અને ચીનના નાણાંમંત્રી લૂઇ કુમ વચ્ચે મુલાકાત થઇ હતી.

જી 20 માં મંત્રીઓ સ્તરની ચર્ચામાં નાણાંકીય એજેન્ડા પર ચર્ચા થઇ હતી જેમા લુઇ કુમે ભારતના નેતૃત્વને બિરદાવીહ અને જી20 ને પરીણામે ઘણઆ સારા પરીણામો પણ અચીવ કર્યા હોવાનું કહ્યુ હતુ. ચીનના નાણા મંત્રીએ આ ઉપરાંત ભારતની અધ્યક્ષતામાં MDBs ની તાકાકના પણ વખાણ કર્યા હતા.
ભારતના નાણામંત્રી નિર્મલા સિતારમણે પણ ભારતની અધ્યક્ષતામાં યોજાઇ રહેલી જી 20 સમીટની સસ્ટેનેબલ ફાઇનાન્સ વર્કિગ ગ્રપના સપોર્ટ કરવા બદર ચીનના વખાણ કર્યા હતા.
આ ઉપરાતં મંત્રીઓ વચ્ચે ગ્લોબલ ઇકોનોમી, ગ્લોબલ વોર્મિગ, એનવાયરમેન્ટ વ્યપાર વ્યસાયને લગતી ચર્ચા આ મીટીગ દરમિયાન કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
