સંસદીય સ્થાયી સમિતિએ FB અને ગૂગલને આપ્યો નવા IT નિયમોનું પાલન કરવાનો નિર્દેશ
ફેસબુક ઇન્ડિયા અને ગુગલના અધિકારીઓએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના દુરૂપયોગના મુદ્દે માહિતી ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ પોતાનું વલણ રજૂ કર્યું હતું. આ પછી સંસદીય સ્થાયી સમિતિએ ફેસબુક અને ગુગલને નવા આઇ
ફેસબુક ઇન્ડિયા અને ગુગલના અધિકારીઓએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના દુરૂપયોગના મુદ્દે માહિતી ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ પોતાનું વલણ રજૂ કર્યું હતું. આ પછી સંસદીય સ્થાયી સમિતિએ ફેસબુક અને ગુગલને નવા આઇટી નિયમોનું પાલન કરવા અને દેશના નિયમોનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે. આપને જણાવી દઈએ કે આ સમિતિ દ્વારા ફેસબુક અને ગુગલના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર આ સમિતિના અધ્યક્ષ છે.













Click it and Unblock the Notifications
