રાષ્ટ્રપતિ ભવનમાં પણ જોવા મળ્યો રક્ષાબંધનનો રંગ...

નવી દિલ્હી, 20 ઑગસ્ટ : આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આજના દિવસનું ભાઇ-બહેનના સંબંધમાં આગવું માહત્મ્ય છે. આજે દરેક બહેન પોતાના ભાઇના હાથે રક્ષાની દોરી બાંધી તેની સુરક્ષા માટેની પ્રાર્થના કરે છે. રાષ્ટ્રપતિ ભવનમાં પણ આજે રક્ષાબંધનનો માહોલ જોવા મળ્યો હતો.

રાષ્ટ્રપતિ શબ્દ આવતા જ તેની સાથે બાળકો ચિત્ર સામે આવી જતું હોય છે. ભારતનો ઇતિહાસ રહ્યો છે કે અત્યાર સુધી જેટલા પણ રાષ્ટ્રપતિ થઇ ગયા તેઓ બાળકો પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતા હતા. ઉદાહરણ તરીકે આપણે એપીજે અબ્દુલ કલામના અથવા પ્રતિભા પાટિલના નામને આગળ કરી શકાય.

હાલના ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે એ શ્રેણીમાં આવી ગયા હોય તેવું કહી શકાય. કારણ કે આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન ખાતે દિલ્હીની શાળાના બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

કૃષ્ણ અને રાધા જેવી અવનવી વેશભૂષા સજીને શાળાની બાળકીઓએ રાષ્ટ્રપતિને રાખડી બાંધી હતી અને તેમની સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ બાળકમય બની ગયા હતા.

1

1

આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આજના દિવસનું ભાઇ-બહેનના સંબંધમાં આગવું માહત્મ્ય છે. આજે દરેક બહેન પોતાના ભાઇના હાથે રક્ષાની દોરી બાંધી તેની સુરક્ષા માટેની પ્રાર્થના કરે છે.

2

2

રાષ્ટ્રપતિ ભવનમાં પણ આજે રક્ષાબંધનનો માહોલ જોવા મળ્યો હતો.

3

3

રાષ્ટ્રપતિ શબ્દ આવતા જ તેની સાથે બાળકો ચિત્ર સામે આવી જતું હોય છે. ભારતનો ઇતિહાસ રહ્યો છે કે અત્યાર સુધી જેટલા પણ રાષ્ટ્રપતિ થઇ ગયા તેઓ બાળકો પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતા હતા. ઉદાહરણ તરીકે આપણે એપીજે અબ્દુલ કલામના અથવા પ્રતિભા પાટિલના નામને આગળ કરી શકાય.

4

4

હાલના ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે એ શ્રેણીમાં આવી ગયા હોય તેવું કહી શકાય.

5

5

આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન ખાતે દિલ્હીની શાળાના બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

6

6

કૃષ્ણ અને રાધા જેવી અવનવી વેશભૂષા સજીને શાળાની બાળકીઓએ રાષ્ટ્રપતિને રાખડી બાંધી હતી અને તેમની સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ બાળકમય બની ગયા હતા.

7

7

રાષ્ટ્રપતિ ભવનમાં પણ આજે રક્ષાબંધનનો માહોલ જોવા મળ્યો હતો.

8

8

રાષ્ટ્રપતિ શબ્દ આવતા જ તેની સાથે બાળકો ચિત્ર સામે આવી જતું હોય છે. ભારતનો ઇતિહાસ રહ્યો છે કે અત્યાર સુધી જેટલા પણ રાષ્ટ્રપતિ થઇ ગયા તેઓ બાળકો પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતા હતા. ઉદાહરણ તરીકે આપણે એપીજે અબ્દુલ કલામના અથવા પ્રતિભા પાટિલના નામને આગળ કરી શકાય.

9

9

હાલના ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે એ શ્રેણીમાં આવી ગયા હોય તેવું કહી શકાય. કારણ કે આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન ખાતે દિલ્હીની શાળાના બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

10

10

રાષ્ટ્રપતિ ભવનમાં પણ આજે રક્ષાબંધનનો માહોલ જોવા મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X