જમ્મુ કાશ્મિર: ઘરમા મળી આવી ડીજી જેલ એચએલ લોહિયાની બોડી, હત્યાની આશંકા,

જમ્મુ કાશ્મિરના ડીજી જેલ એચએલ લોહિયા પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટાને લઇને પોલીસ દ્વારા તેમની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જાણવા મળતી માહિતી મુજબ લોહિયાનું ઘર જમ્મુ માં છે. જેની મોતની ખબર બાદપોલીસ તરત જ ઘટન

જમ્મુ કાશ્મિરના ડીજી જેલ એચએલ લોહિયા પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટાને લઇને પોલીસ દ્વારા તેમની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જાણવા મળતી માહિતી મુજબ લોહિયાનું ઘર જમ્મુ માં છે. જેની મોતની ખબર બાદપોલીસ તરત જ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. પોલીસ હત્યા સહિત તમામ એંગલથી પોતાની તપાસ શરૂ કરી છે.

JAMMJU

પોલીસને ડીજી જેલ હેમંત કુમાર લોહિયાની બોડી તેમના નિવાસ સ્થાનેથી સંદિગ્ઘ હાલતમાં મળી આવી હતી. આ કેસની તપાસ પોલીસની બધી ટીમોને કામે લગાવામાં આવી છે. હાલમાં પોલીસે તેમના નોકર પર હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

ઘટના બાદ પોલીસની ટીમો તેમના નિવાસસ્થાનેથી પુરાવા ભેગા કરી રહી છે. ખબરની માનવામાં આવે તો જમ્મુ કાશ્મિર પોલીસ આ ઘટનામાં પોતાનું અધિકારીક નિવેદન કરશે. પ્રથમ દ્રષ્ટીએ તેમની હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

હાલમાં મામલે પોલીસ અનુસાર કઇપણ કહેવુ જલ્દી કહેવાશે. પોલીસે કેસ દાખલ કરતા કહ્યુ કે, મામલાની તપાસ શરૂ કરી દિધી છે. આ ઘટના એવા સમયે સામે આવી છે. કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ ત્રણ દિવસના જમ્મુ કાશ્મિરના પ્રવાસે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X