PM મોદીથી વધુ કમાય છે આ ભેંસ, નકારી કાઢી 7 કરોડની ઓફર
મેરઠ, 18 ઓક્ટોબર: શું તમે એ વાત પર વિશ્વાસ કરી શકો છો કે કોઇ ભેંસની કમાણી વડાપ્રધાન મોદીની સેલેરી કરતાં ઘણી વધુ છે. જો તમારા જવાબ ના છે તો સમાચાર ધ્યાનથી વાંચો તમને વિશ્વાસ થઇ જશે.
મેરઠમાં થયેલા ઓલ ઇન્ડિયા કેટલ શોમાં એક એવી ભેંસ જોઇ જેની વાર્ષિક કમાણી 50 લાખ રૂપિયા છે. આશ્વર્યમાં પડી ગયા ને, પરંતુ સચ્ચાઇ આ જ છે. મેરઠ કેટલ ફેરમાં 10 સભ્યોવાળા નિર્યાણક મંડળે 1400 કિલો વજનની મુર્રા નસલની ભેંસ વિજેતા પસંદગી પામી. ભેંસનું નામ યુવરાજ અને તેની કમાણી રાજાઓ જેવી છે.

યુવરાજની પર્સાનિલિટી પણ રાજાઓ જેવી છે. 14 ફૂટ લાંબી અને 5 ફૂટ 9 ઇંચ ઉંચી યુવરાજ દરરોજ 20 લીટર દૂધ પીવે છે, 5 કિલો સફરજન ખાય છે અને 15 કિલો સારી ક્વોલિટીની ફીડ ખાય છે. પોતાને ફિટ રાખવા માટે યુવરાજ દરરોજ લગભગ 4 કિલોમીટર વૉક કરે છે.
યુવરાજના માલિક કરમવીરના અનુસાર તેમના પર દર મહિને 25 હજાર રૂપિયાથી વધુ ખર્ચ કરે છે. યુવરાજની માત દરરોજ લગભગ 25 કિલોમીટર દૂધ આપે છે. પોતાના નામની માફક 50 લાખ રૂપિયા કમાય છે. તેની આ કમાણીનું પરિણામ છે તેના માલિકે 7 કરોડ રૂપિયાની ઓફર પણ નકારી કાઢી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
