કોલગર્લ સાથે કારમાં રંગરલિયા મનાવતા 3 નબીરા જડપાયા

પોલીસ અધિક્ષક લલિત કુમાર સિંહે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારથી પરત ફરી રહેલા શ્રીનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મિઓને મધ્ય પ્રદેશની સીમા પર સ્થિત જરા ગામ પાસે એક કારમાં ત્રણ યુવકોને એક યુવતીની સાથે અશ્લીલ હરકતો કરતા ઝડપી પાડ્યા.
પોલીસ કર્મીએ તુરંત કારમાં સવાર ત્રણેય યુવકોની ધરપકડ કરી લીધી. પકડાયેલા યુવકોમાંથી એકએ પોતાને પ્રમુખ રાજનૈતિક દળના નેતાનો સંબંધી બતાવતા પોલીસ પર દબાણ કરી રહ્યો હતો. આ કેસમાં તેમની સામે ફરિયાદ નોંધીને તેમને જેલ હવાલે કરી દેવાયા છે.
પોલીસ અધીક્ષક અનુસાર, ધરપકડ કરવામાં આવેલ યુવતી મધ્ય પ્રદેશના સતના જિલ્લાની રહેનાર છે. આ યુવકોએ તેને રૂપિયા નક્કી કરીને બોલાવી હતી. પકડાયેલા યુવકોએ પોતાનું નામ બબલૂ સિંહ ખરેલા, હરેન્દ્ર સિંહ અને અશ્વની સિંહ જણાવ્યું છે. આ સંબંધમાં મધ્યપ્રદેશના છતરપૂર પોલીસને અવગત કરી યુવકો અંગે વધુ જાણકારી મંગાવી છે.












Click it and Unblock the Notifications
