Tripur Election: ત્રિપુરા ચંટણીને લઇને TMC ઉમેદવારની ફાઇનલ યાદીની જાહેરાત, જાણો કોન મળી ટીકિટ

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે તૃણમૂલ કોગ્રેસ તે તમામ સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યાંથી પાર્ટી ચૂંટણી લડી રહી છે.

અખિલ ભારતીય તૃણમૂલ કોગ્રેસે આગામી ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023 માટે ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડી દિધી છે. ટીએમસીએ સોમવારે 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. સોમવારે અખિલ ભારતીય તૃણમૂલ કોગ્રેસ AITC એ ત્રિપુરા વિધાનસભઆ ચૂંટણી માટે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી છે. ટીએમસીની અંતિમ યાદીમાં વધુ 6 નામોની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી તરફથી જાહેર કરવામાઁ ાવેલ બીજી યાદમાં ખાયેરપુરથી તેજેસ દાસ, બોરડોવલીથી અનંત બનર્જી, બનમાલીપુરથી શાંતનુ સાહા, પ્રતાપગઢથી કુહેલી દાસ, નલચરથી લટન દાસ અને બેલોનિયાથી દિલીપ ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી તરફથી ત્રિપુરા ચૂંટણીને લઇને અંતિમ યાદી છે. યાદી રાજ્યની 60 વિધાનસભા સીટોમાં 28 સીટી પર ટીએમસીના ઉમેદવારો ચૂંટણી લડશે.

TMC

આ પહેલા રવિવારે બહાર પાડવામાં આવેલ ટીએમસીએ 22 ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. જેમાથી 6 એસટી અનામત બેઠકો પર અને બે એસસી અનામત બેઠકો માટે છએ .ટીએમસીએ આ વખતે ત્રિપુરા પ્રદેશ પ્રદેશ પ્રમુખ પીયુષ કાંતિ બિસ્વાસને તક નથી આપી. ટીએમસીએ વિશાલગઢથી હરધન દેબનાથને સોનમુરાથી ટીએમસીએ નીલ કમાલ સાહાને મેદાને ઉતાર્યા છે. તેલિયાપુરાથી રબી ચૌધરી અને અંબાસાથી ચંદન મોગને ટીએમસી તક આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X