ઇસરો ફરી રચશે ઇતિહાસ, બ્રિટિશ કંપનીના 36 સેટેલાઇટ રવિવારે શ્રીહરિકોટાથી થશે લોંન્ચ
ભારતીય અંતરીક્ષ અનુસંસાન સંગઠન રવિવારે ફરી ઇતિહાસ રચવા જઇ રહ્યો છે. તેનો એલવીએમ3 રોકેટ પ્રક્ષેપણ માટે ઉલ્ટી ગણતરી શરુ થઇ ગઇ છે. આ રોકેટ યૂકે સ્થિત નેટર્વક એક્સેસ એસોસિએટેડ લિમિટેડના 36 ઉપગ્રહોને અંતરીક્ષમાં લઇ જશે. ઇસરો અનુસાર કાઉટડાઇન શનિવાર સવારે 8:30 વાગ્ય શરુ થઇ ગયુ હતુ. જે સુચારુ રુપથી ચાલુ રહ્યુ છે.

જાણકારોના અનુસાર 43.5 મીટર લાંબા અને 643 ટન વજની ભારતીય રોકેટ LVM3 રવિવારે 9 વાગ્યે શ્રીહરીકોટાથી લોન્ચ થશે. તેના દ્વારા 5805 કિલોગ્રામ વજન વાળા 36 Gen 1 ઉપગ્રહોને પૃથ્વીની નિચલી કક્ષામાં સ્થાપિત કરશે. તો તેનું કાઉંટડાઉન શરુ થઇ ગયુ છએ. રોકેટ અને સેટેલાઇટ સિસ્ટમ પર તપાસ શરુ કરી દેવામાં આવી છએ. સાથે જ તેમ ઇંધણ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
કેટલી છે LVM 3 ની ક્ષમતા?
વૈજ્ઞાનિકો અુસાર LVM 3 એક ત્રણ ચરણોવાળી રોક્ટે છે. તે LEO સુધી 10 ટન અને જિયો ટ્રાંસફર ઓર્બિટ સુધી ચાર ટન લઇ જવામાં સક્ષમ છે. ઇસરોએ આ રોકેટ મિશન કોડનું નામ LVM 3-m3/ વનવેબ ઇંડિયા -2 રાખ્યુ છએ. તેમણે આગળ વધુમાં જણાવ્યુ હતુ કે, 19 મીનીટ બાદ સેટેલાઇટથી અલગ થયા બાદ પ્રક્રિયા શરુ થશે. ત્યાર બાદ 36 સેટેલાઇટ પૃથ્વીની નચીલી કક્ષામાં સ્થાપિત થશે. વનવેબ પાસે હવે ઓર્બિટમાં 582 ઉપગ્રહ છે. 26 માર્ચના લોન્ચ બાદ તેની કુલ સંખ્યા 618 સુધી પહોચી જશે.
આ કંપનીનુ 18 મું લોન્ચીંગ
આ લોંન્ચીગ પર વનવેબે કહ્યુ કે, તે ભારત સહિત લોન્ચ દેશોને કવરેજ આપવામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવી રહ્યા છે. આ તેમનું 18 મું લોન્ચીગ હશે. ત્યાર બાદ 36 ઉપગ્રહોનો પહેલી બૈચ 23 ઓક્ટોબરથી 2022 ના LVM3 રોકેટ સાથે લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચિગ પણ શ્રીહરિકોટાથી થશે. એક રિપોર્ટ અનુસાર ઇસરોની વાણીજ્યીક શાખાએ વનવેબ સાથે 1000 કરોડથી વધારેની ડીલ કરી છએ. જે અનુસાર 72 સેટેલાઇટને બે વારમાં અંતરીક્ષમાં મોકલવામાં આવશે. આ કંપનીની સાથે ઇસરોની બીજી લોન્ચીગ છે.












Click it and Unblock the Notifications
