Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વાંચો 17 ઓક્ટોબરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં શહેરી વિકાસ પરિષદનુ ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે દિલ્હીમાં મેઘા પાટકરે સરદાર સરોવર પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. તો હંગેરિયન વડાપ્રધાને રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો ફેલિનના કારણે હોરવાહમાં પાકને થયેલા નુક્સાનની માહિતી બહાર આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

પાકને નુક્સાન

પાકને નુક્સાન

ફેલિન વાવાઝોડાના કારણે હોરવાહ જિલ્લામાં પાકને સારું એવું નુક્સાન થયું હતું.

ગુજરાતમાં શહેરી વિકાસ પરિષદ

ગુજરાતમાં શહેરી વિકાસ પરિષદ

ગુજરાતના ગાંધીનગરમાં શહેરી વિકાસ પરિષદમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાના એમ્બેસેડર તાક્શિ યાગી.

સિંદૂર ખેલા

સિંદૂર ખેલા

કોલકતામાં દૂર્ગા પૂજા દરમિયાન અભિનેત્રી ચૈતિ ઘોષાલ અને રિમઝિમ મિત્રા અને અરુણિમા ઘોષે સેલિબ્રિટી સિંદૂર ખેલામાં ભાગ લીધો હતો.

મથુરામાં ગેસ ભરેલા ટેન્કરમાં આગ

મથુરામાં ગેસ ભરેલા ટેન્કરમાં આગ

મથુરા નજીક નેશનલ હાઇવે નંબર આઠમાં લિક્વિફાઇન પેટ્રોલિયમ ગેસ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી.

નવી દિલ્હીમાં સરદાર સરોવર પ્રોજેક્ટનો વિરોધ

નવી દિલ્હીમાં સરદાર સરોવર પ્રોજેક્ટનો વિરોધ

નવી દિલ્હીમાં શ્રમ શક્તિ ભવન બહાર સરદાર સરોવર પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા સામાજિક કાર્યકર્તા મેઘા પાટકર.

રાજઘાટ પર હંગેરિયન વડાપ્રધાન

રાજઘાટ પર હંગેરિયન વડાપ્રધાન

નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી રહેલા હંગેરિયન વડાપ્રધાન.

5 મિલિયંથ કાર

5 મિલિયંથ કાર

5 મિલયંથ કાર સાથે બૉલીવુડ બાદશાહ શાહરુખ ખાન અને હુન્ડાઇ ઇન્ડિયા મોટર લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ.

દિલ્હીના મુખ્યમંત્રીના ઘરની બહાર પ્રદર્શન

દિલ્હીના મુખ્યમંત્રીના ઘરની બહાર પ્રદર્શન

નવી દિલ્હીમાં મુખ્યમંત્રી શિલા દીક્ષિતના ઘરની બહાર શિરોમની અકાલી દલ દિલ્હી પ્રદેશ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ખજાનો શોધવાનું કામ કરાશે શરૂ

ખજાનો શોધવાનું કામ કરાશે શરૂ

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ડોડિયા ખેડામાં 18 ઓક્ટોબરથી ખજાનો શોધવા ખોદકામ શરૂ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X