વર્કઆઉટ લુકમાં હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં મલાઈકાને જોઈને ટ્રોલ્સ ભડક્યા, જુઓ ફોટો!

બોલિવૂડ અભિનેત્રી મલાીકા અરોરા તેની હોટ એન્ડ બોલ્ડ અદાઓથી ફેન્સ વચ્ચે છવાઈ રહે છે. મલાઈકા અરોરાના દરેક લુકના ફેન્સ દિવાના છે ત્યારે તેના વર્કઆઉટ લુક પણ વાયરલ થતા કહે છે.

બોલિવૂડ અભિનેત્રી મલાીકા અરોરા તેની હોટ એન્ડ બોલ્ડ અદાઓથી ફેન્સ વચ્ચે છવાઈ રહે છે. મલાઈકા અરોરાના દરેક લુકના ફેન્સ દિવાના છે ત્યારે તેના વર્કઆઉટ લુક પણ વાયરલ થતા કહે છે. મલાઈકા અરોરા વર્કઆઉટ લુકમાં કમાલની હોટ લાગે છે. જો કે કેટલાક ટ્રોલ્સને મલાઈકાના કપડાથી મોટો પ્રોબ્લેમ છે અને તે સતત મલાઈકાને ટ્રોલ્સ કરતા રહે છે. હવે મલાઈકાનો વધુ એક વર્કઆઉટ લુક સામે આવ્યો છે અને તેના આ લુકથી કેટલાક ટ્રોલ્સના પેટમાં તેલ રેડાયુ છે.

ફિટનેસ ફ્રિક મલાઈકા અરોરા

ફિટનેસ ફ્રિક મલાઈકા અરોરા

બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓની યાદીમાં મલાઈકા અરોરાનું નામ સૌથી આગળ છે. મલાઈકા અરોરા તેની અદાઓથી ફેન્સના ધબકારા વધારતી રહે છે. મલાઈકા સામે મોટી અભિનેત્રીઓ પણ ફિક્કી પડે છે.

મલાઈકા 49 વર્ષે પણ હોટ એન્ડ બોલ્ડ લાગે છે

મલાઈકા 49 વર્ષે પણ હોટ એન્ડ બોલ્ડ લાગે છે

મલાઈકા અરોરા અને ઉમરને વધારે કંઈ લેવા દેવા નથી. ઉમર માત્ર એક નંબર હોય તેમ મલાઈકા દિવસે દિવસે હોટ થતી જાય છે. મલાઈકાના હોટ અવતાર કોઈને પણ ઘાયલ કરવા પુરતા છે.

મલાઈકા જિમ અને યોગા પર પુરૂ ઘ્યાન આપે છે.

મલાઈકા જિમ અને યોગા પર પુરૂ ઘ્યાન આપે છે.

મલાઈકા અરોરા ઘણી વખત જિમ અને યોગા ક્લાસ બહાર સ્પોટ થાય છે. મલાઈકાના જિમવેરને કેમેરામાં કેદ કરવા માટે પૈપ્સ પણ હાજર જ હોય છે. મલાઈકાના વર્કઆઉટ લુક આવત જ વાયરલ થઈ જાય છે.

મલાઈકા ફિગર ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો નથી છોડતી

મલાઈકા ફિગર ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો નથી છોડતી

અભિનેત્રી મલાઈકા અરોરા જિમવેરમાં તેના હોટ એન્ડ ગ્લેમરસ ફિગરને ફ્લોન્ટ કરવાનો એક પણ મોકો નથી છોડતી. ઘણી વખત મલાઈકા સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સમાં કેદ થાય છે. મલાઈકા આ લુકમાં ગ્લેમરસ લાગતી હોય છે.

મલાઈકા લુકને થઈને ટ્રોલ થાય છે

મલાઈકા લુકને થઈને ટ્રોલ થાય છે

હોટ એન્ડ બોલ્ડ અવતાર માટે ફેમસ મલાઈકાનો આ ગ્લેમરસ અવતાર ઘણા નેટિજન્સને પસંદ નથી આવતો. તે મલાઈકાને તેના ફોટોને લઈને ટ્રોલ્સ કરતા રહે છે. હાલમાં પણ કંઈક એવુ જ થયુ છે.

સફેદ સ્લીવલેસ ટી-શર્ટ સાથે બ્લેક શોર્ટ્સમાં મલાઈકા

સફેદ સ્લીવલેસ ટી-શર્ટ સાથે બ્લેક શોર્ટ્સમાં મલાઈકા

હાલમાં જ મલાઈકા સફેદ સ્લીવલેસ ટી-શર્ટ સાથે બ્લેક શોર્ટ્સમાં કેમેરામાં કેદ થઈ હતી. મેકઅપ વગર મલાઈખા ખૂબ જ સુંદર લાગી રહી હતી. જો કે, કેટલાક નેટિજન્સને તેના આ હોટ લુકથી મરચા લાગ્યા હતા.

મલાઈકા લુકમાં જોવા મળી

મલાઈકા લુકમાં જોવા મળી

આ લુકમાં મલાઈકા અરોરા કેપ પહેરેલી જોવા મળી હતી. તેની આ તસવીરો ઈન્ટરનેટ પર આવતા જ લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

યુઝર્સ ટ્રોલ્સ કરી રહ્યા છે

યુઝર્સ ટ્રોલ્સ કરી રહ્યા છે

મલાઈકા અરોરાની આ તસવીરો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું- તમે એવા કપડાં કેમ પહેરો છો કે તમારે તમારો ચહેરો છુપાવવો પડે?

મલાઈકા 49 વર્ષની છે

મલાઈકા 49 વર્ષની છે

આ સિવાય મલાઈકાના લુક પર કમેન્ટ કરતા અન્ય યુઝરે લખ્યું- તમે ચહેરાની કરચલીઓ કેટલી છુપાવશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X