રાષ્ટ્રીય દંત ચિકિત્સા સહિત 2 વિધેયક રાજ્યસભામાથી પારિત, લોકસભામાં પહેલા જ આપી ચૂકી છે મંજુરી
સંસદમાં મૌનસૂન સત્રમાં કેન્દ્ર્ની તરફથી લાવામાં આવેલ વિધેયક પર બંને સદનોમાં ચર્ચા થઇ હતી. આ દરમિયાન મંગળવારે રાજ્યસભામાં બે વધુ બિલ પાસ થયા હતા. કેન્દ્ર સરકારે જે વિધેયકોને કેન્દ્રએ સદનમાં ચર્ચા માટે પ્રસ્તુત કર્યા હતા. તેમા રાષ્ટ્રીય દંત ચિકિસ્સા આયોગ વિધેયક અને રાષ્ટ્રીય નર્સિગ અને મિડવાઇફરી આયોગ વિધેયક 2023 છે. જેને રાજ્યસભામાં સદનમાં ઉપસ્થિત સભ્યોના મળેલા મત અને ધ્વની મતના આધારે પસાર કરવામાં આવ્યુ હતુ.

રાષ્ટ્રીય દત ચિકિત્સા આયોગ, દંત ચિકિત્સા સલાહકાર પરિષદ અને દંત ચિકિત્સા શિક્ષાને નિગમિત કરનાર રાષ્ટ્રીય દંત ચિકિત્સા આયોગ વિધેયકને 2023 મંગળવારે રાજ્યસભામાં ધ્નવની મતથી પાસાર થયા બાદ તેને જલ્દી જ લાગુ કરવામાં આવશે. આ વિધેયક પર સંસદમાં મુહર લાગી ચૂકી છે. રાજ્યસભાની પહેલા આ વિધેયક લોકસભામાં પાસાર કરવામાં આવ્યુ હતુ. મંગળવારે વિધેયકમાં બંને સદનોમાં પસાર થયાબાદ શર્ત પુરી કરી લીધી હતી. આ સાથે જ કાયદાના રુપમાં લાગુ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
