આગરાના તાજમહેલ પાસે બ્લાસ્ટ: 2ના મોત, એકને ઇજા

પોલીસ મહાનિરિક્ષક ભાનુ ભાસ્કરે જણાવ્યું હતું કે ભંગારખાનાના ગોડાઉનમાં આર્મી કેમ્પ વિસ્તારમાંથી ભંગાર લાવવામાં આવ્યો હતો જેને તોડતી વખતે વિસ્ફોટ થયો હતો. જેમાં બે ભાઇઓ જિતેન્દ્ર ઉર્ફે છોટૂ (ઉ.વ. 21) અને રામ નિવાસ (ઉ.વ. 23)નું મોત નિપજ્યું છે જ્યારે માય દેવી નામની મહિલાને ઇજા પહોંચી છે. જો કે ઇજાગ્રસ્ત મહિલાના પરિવારજનોનું કહેવું છે કે આ મહિલાનું પણ મોત નિપજ્યું છે.












Click it and Unblock the Notifications
