બળાત્કારી ડ્રાઇવરે કહ્યું, 'કામદેવની માફક ગુડ લૂકિંગ છું, યુવતીની મરજીથી બાંધ્યો સંબંધ'

નવી દિલ્હી, 11 ડિસેમ્બર: દેશની રાજધાનીમાં મહિલાની સાથે બળાત્કારની ઘટનાએ જ્યાં સરકારે હલાવીને રાખી દિધા છે. તો બીજી તરફ કેબના આરોપી ડ્રાઇવર શિવ કુમાર પોતાની શરમજનક કરતૂત પર શરમ અનુભવવાના બદલે પોતાને કામદેવ ગણાવી રહ્યો છે. પોલીસની પૂછપરછમાં શિવકુમારે કહ્યું કે તે દેખાવામાં ખૂબ આકર્ષક છે એટલે છોકરીઓ તેની તરફ આકર્ષિત થાય છે.

તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં ઉબર કેબમાં 25 વર્ષીય એક યુવતી સાથે ડ્રાઇવર શિવકુમારે બળાત્કાર ગુજાર્યો હતો. જેને પછી પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે શિવકુમારને પોલીસના ત્રણ દિવસની રિમાંડ પર સોંપી દિધો. બીજી તરફ પોલીસની પૂછપરછમાં શિવકુમારે પોતાને કામદેવ ગણાવતાં કહ્યું કે તે દેખાવમાં ખૂબ આકર્ષક છે જેના લીધે તે છોકરીઓ તેની તરફ આકર્ષિત થાય છે.

તો બીજી તરફ ડ્રાઇવર શિવકુમારે પોતાની ભૂલ સ્વિકારવાના બદલે પીડિત યુવતી પર જ આરોપ લગાવ્યો છે. શિવકુમારે કહ્યું કે યુવતીએ તેની સાથે પોતાની મરજીથી સંબંધ બનાવ્યો હતો. તો બીજી તરફ આ મામલાને લઇને દેશભરમાં થઇ રહેલા વિરોધ બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહે સંસદના બંને સદનો વચ્ચે આ મામલાની જાણકારી આપી હતી.

ubercab

એટલું જ નહી મંત્રાલયે દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાને સખત કરવા માટે પેટ્રોલિંગ કેબ, સીસીટીવી કેમેરા સહિત ઘણી યોજનાઓ જાહેર કરી હતી. હોબાળા બાદ ઉબર કેબને દિલ્હી, કર્ણાટક સહિત ઘણા પ્રદેશોમાં બેન કરી દેવામાં આવી છે. સાથે જ ઉબર કેબ કંપની વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરીને કંપનીના અધિકારીઓ સાથે પૂછપરછ ચાલી રહી છે. તેમનું કહેવું છે કે તે પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાને કામદેવનો અવતાર ગણાવ્યો. કહ્યું 'હું ગુડ લુકિંગ છું, જેને પણ સંબંધ બાંધ્યો, તેની મરજીથી બાંધ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X