For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાલાસાહેબે હિન્દુ-મુસ્લિમમાં કોઇ ભેદ નહોતો કર્યો, આપણી હિન્દુત્વ, ભાજપનો ઇરાદો જુદો: ઉદ્ધવ ઠાકરે

તેમણે કહ્યુ હતુ કે, આપણુ હિન્દત્વ છે બીજેપીનો અર્થ હિન્દુત્વ નથી., હુ હિત્દુત્વના અનેક સંસ્કરણ પર વિશ્વાસ નથી રાખતો

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. સાથે તેમણે બીજેપી પર મોટુ નિવેદન આપ્યુ છએ. તેમણે કહ્યુ છે કે, બાલાસાહેબ ઠાકરે ક્યારેય હિન્દુઓ અે મુસલમાનન વચ્ચે અંતર નથી રાખુય તેમનું માનવુ હતુ કે, જે લોકો દેશ વિરુદ્ધ કામ કરે છે. તેમનું ધર્મ કોઇ પણ હોય. તેમને સજા મળવી જોઇએ. તેમણે કહ્યુ કે, આ અમારુ હિન્દુત્વ છે. બીજેપીનો અર્થ હિન્દુત્વ નથી. હુ હિન્દુત્વના અનેક સંસ્કરણમાં નથી માનતો.

shiv sena

આ પહેલા મહારાષ્ટ્રની રાજનીતિમાં શિવસેનાના બંને ગ્રૃપ વચ્ચે સીએમ એકનાથ શિંદેની પાર્ટીના નેતાએ એક નિવેદનમાં દાવો કર્યો છે કે, પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ્યમાં કદ્દાવર મંત્રી દિપક કેસરકરે કહ્યુ કે, ઉદ્ધવ ઠાકરે પછતાય છે કે,ે તેમણે ભાજપ સાથે ગઠબંધન કેમ ના કર્યુ. તેમનું કહેવુ છે કે, તે ફ્ક્ત મુખ્યમંત્રી બનવામાટે લાલચમાં કોગ્રેસ-એનસીપી તરફ જતા રહ્યા હતા. ઉલ્લેનીય છે કે, શિવસેનાના બંને ગૃપોમાં વિવાદ ચૂંટણી આયોગથી લઇને સુપ્રિમ કોર્ટમાં છે.

મહારાષ્ટ્રના મંત્રી દીપક કસરકરે દાવો કર્યે છે કે, ઉદ્ધવ ઠાકરેને ભાજપ સાથે ગઠબંધન નહી કરવાનું કારણ છે. કેમ કે, કોગ્રેસ અને એનસીપીએ તેમને 5 વર્ષ સુધી સત્તામાં લાલચ આપી છે. કેસરકરે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ કે, મે ખુદ જોયુ છે કે, બાલાસાહેબ ઠાકરે પ્રતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલા સંવેદનશીલ રહ્યા છે. જેવા તે પીએણ મહારાષ્ટ્ર પહોચ્યા ઉદ્ધવ ઠાકરે કહ્યુ કે, તે રાજીનામુ આપીને ભાજપ સાથે ગઠબંધન કરશે. પ્રધાનમંત્રીએ પાર્ટીના સભ્યોને સમજાવા માટે સમય આપ્યો હતો. પરંતુ મુખ્યમંત્રી બનવાની લાલચમાં તેમણે પ્રમિશ તોડી.

તેમણે કહ્યુ કે, ઉદ્ધવ ઠાકરેનું મુખ્યમંત્રી એકનાથ શિંદે ગૃપની શિવસેનાના નેતાઓને ભાગેડુ કહેવાનો કોઇ અધિકાર નથી. અને તેમણે બધા સામે સચાઇ લાવી જોઇએ. તેમણે કહ્યુ કે, ઉદ્ધવ ઠાકરેને વિચારધારાથી દુર થવાનો અહેસાસ છે.

English summary
Uddhav Thackeray targeted BJP over Hindutva
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X