રાજસ્થાનના સીકરમાં 1959માં થયો હતો બજરંગ બલીનો જન્મ!
બેંગ્લોર: તમને સાંભળીને જરૂર આશ્વર્ય થશે. જો કે નવાઇ એ વાતને લઇને થશે કે યૂએડીઆઇ દ્વારા દેશની જનતા માટે જાહેર કરવામાં આવેલા આધાર કાર્ડ ભગવાન હનુમાનનું પણ બનાવી લીધું. જો કે આ મજાક છે કે કે પછી હકિકત તે અંગે જાણવા મળ્યું નથી. આ વિચિત્ર આધારકાર્ડે ફેસબુક પર હલચલ મચાવી દિધી છે. લોકો દ્વારા પોતાની વૉલ પર આ આધારકાર્ડને શેર કરવાનું ચાલુ છે. આ આધાર કાર્ડ પર આધાર નંબર પણ અને હનુમાનજીનો ફોટો લગાવેલો છે અને તે બિલકુલ આધાર કાર્ડ લાગી રહ્યું છે.
જો કે રાજસ્થાનના સીકર જિલ્લામાં તાદારગઢ કસબાની પોસ્ટઓફિસમાં થોડા દિવસો પહેલાં યૂઆઇડીએઆઇ દ્વારા એક આધાર કાર્ડ પહોંચ્યું છે. ખબર છે તેના પર કોનું નામ છે. તેના પર ભગવાન હનુમાનજીનું નામ લખ્યું છે. લખ્યું છે કે હનુમાન, પુત્ર પવન જી, વોર્ડ નંબર-6 દાતારામગઢ. ટપાલીએ આ સરનામું શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ નામની કોઇ વ્યક્તિ મળી નહી. જો કે આવા નામવાળા વ્યક્તિની શોધ હજુ પણ ચાલું છે.
તમને ખબર છે કે ટપાલી આધારકાર્ડ જોવા માટે જેવું પેકેટ ખોલ્યું તો તે અચંબામાં પડી ગયો. તેના પર ભગવાન હનુમાનજીનું નામ લખ્યું હતું. એટલું જ નહી પિતાનું નામ પણ પવન લખ્યું હતું.
કાર્ડ પર લખવામાં આવેલા મોબાઇલ નંબર પર સંપર્ક કરવામાં આવ્યો તો આ નંબર કોઇ અંકિત નામના યુવકનો નિકળ્યો. અંકિતે જણાવ્યું કે બે વર્ષ પહેલાં તે આધાર કાર્ડ બનાવનાર કંપનીમાં સુપરવાઇઝરના પદ પર ફરજ બજાવતો હતો. તે સમયે તેણે આધારકાર્ડ માટે અરજી કરી હતી. પરંતુ કોઇ કારણવશ કાર્ડ બની ન શક્યું. આધાર કાર્ડ કર્મચારીઓની ભૂલના લીધે અંકિતનું કાર્ડ પવન પુત્રના નામ પર બની ગયું.

આધારકાર્ડ
બજરંગ બલીનો જન્મ 1 જાન્યુઆરી 1959ના રોજ થયો હતો આધારકાર્ડ તેમનો પણ અધિકાર છે.

આધારકાર્ડ
પૂર્વવર્તી યૂપીએ સરકારની મહત્વપૂર્ણ આધાર યોજના હેઠળ પવન પુત્ર હનુમાનજીનું પણ આધારકાર્ડ બનાવવામાં આવ્યું છે.

આધાર નંબર
હનુમાનજીનું આધારકાર્ડ રાજસ્થાનના સીકરમાં થયો છે. આ આધારકાર્ડ નોંધણી નંબર 1018/18252/01821 અને કાર્ડ નંબર 2094 7051 9541 છે.

પિતાનું નામ પવન
હનુમાનજીના પિતાનું નામ પણ પવન છે. ભગવાના નામથી ઇશ્યૂ કરવામાં આવેલા આધારકાર્ડથી ટપાલી પરેશાન છે. સોમવારે આ આધારકાર્ડ પોસ્ટઓફિસમાં આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
