Video: રામદામ આઠવલેને ભરી સભામાં યુવકે મારી થપ્પડ, સમર્થકોએ ધોયો
કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI) ના અધ્યક્ષ રામદાસ આઠવલે સાથે મારપીટની ઘટના સામે આવી છે.
કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI) ના અધ્યક્ષ રામદાસ આઠવલે સાથે મારપીટની ઘટના સામે આવી છે. ઠાણેના અંબરનાથમાં સ્ટેજ પરથી ઉથરતી વખતે એક યુવકે આઠવલેને થપ્પડ મારી દીધી. ત્યારબાદ આઠવલેના સમર્થકોએ યુવકની બરાબર ધોલાઈ કરી દીધી. રામદાસ આઠવલે એક કાર્યક્રમમાં શામેલ થવા ગયા હતા. થપ્પડ મારનાર વ્યક્તિનું નામ પ્રવીણ ગોસાવી જણાવવામાં આવી રહ્યુ છે.

શનિવારે રામદાસ આઠવલે અંબરનાથ એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. સાંજના સમલયે કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી ઉતરતી વખતે એક વ્યક્તિએ તેમના કાન પાસે જોરદાર થપ્પડ મારી દીધીય થપ્પડ માર્યા બાદ તે ભાગવા લાગ્યો તો સમર્થકોએ તેને પકડી લીધો અને તેની જોરદાર ધોલાઈ કરી દીધી. આઠવલેના સમર્થકોની પિટાઈથી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો જેને બાદમાં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે.
આ હુમલો તેમના એ નિવેદન સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે મરાઠા સમાજને અપાયેલ અનામત કોર્ટમાં ટકી નહિ શકે. તે ઈચ્છે છે કે મરાઠા સમાજને અનામત અપાય પરંતુ રાજ્ય સરકારે જે રીતે અનામત આપ્યુ છે તે કાયદેસર નથી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયો પર વાયરલ થઈ ગયો છે.
#CentralMinister and #RPI chief @RamdasAthawale slapped in an event in #Ambernath. Accused thrashed by his supporters @BJP4India @INCMaharashtra @ShivSena pic.twitter.com/5pIa16Ykm7
— Nishat M Shamsi (@nishatshamsi) 8 December 2018
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
