હિંસા પ્રભાવિત મણિપુરમાં યુપીએસસી અને ઇપીએફઓ પરીક્ષાના કેન્દ્ર બદલવામાં આવ્યા
UPSC EPFO Exam Center: મણિપુરમાં ફરી હિંસા ભડકતા સ્થિતિ બગડી ગઇ હતી. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મણીપુરમાં થનાર યૂપીએસસી અને ઇપીએફઓની પરીક્ષાના સેન્ટ્ર બદલવામાં આવ્યા છે. યીપીએસસી પ્રવર્તન અધિકારીએ લખ્યુ અધિકારી અને સહાયક ભવિષ્ય નિધિ આયુક્ત પરીક્ષા 2023 માટે કેન્દ્રને બદલવામાં આવ્યા છે.

મણીપુરની રાજધાની ઇમફાલ કેન્દ્રના ઉમેદવારો માટે ઓપ્શનલ કેન્દ્ર આપવામાં આવ્યા છે. યૂપીએસસીની પરીક્ષા 2 જુલાઇના રોજ આયોજીત કરવામાં આવી છે. આ ઉમેદવારોને આઇજોલ મિજોરમ કોહિમા નાગાલેન્ડ, શિલોગ મેઘાલય, દિસપુર અસમ , જોહહાટ અસમ, કોલકાતા પશ્ચિમ બંગાળ અે દિલ્હીમાં સાત સ્થાનો પર ઓપ્શનલ કેન્દ્ર આપવામાં આ્યા છે.
જણાવી દઇએ કે, ઇન્ટરેક્ટિવ વોયસ રિસ્પો્ન્સ સિસ્ટ સુવિધાના માધ્યથી ઇમ્ફાલ કેન્દ્રના ઉમેદવાર માટે સેન્ટર ચેંજ કરવાનો વિકલ્પ આપવામાં આ્યો છે. આ સંબંધમાં આયોગ સાથે નોધણી કરાવેલ મોબાઇલ નંબર પર પ્રત્યેક ઉમેદવારે એક સંદેશ પણ મોકલવામાં આવશે.
ઉમેદવાર 2 જૂન 2023 ના બપોર 12 વાગ્યે થી 12 જુન સાંજના 5 વાગ્ય સુધીમાં ટેલીફોન નંબર 23070641,23381073,23384508 અે 23387876 પર સંપર્ક કરી શકે છએ. તે ટેલિફોન નંબર 2 જુન સુધી બપોરના 12 વાગ્ય સુથી કામ કરતા શરુ થઇ જશે. આ અવધી દરમિયાન ઉમેદવાર સવારે 9:30 વાગ્યથી 6 વાગ્ય વચ્ચે કોલ કરી શકે છે.












Click it and Unblock the Notifications
