For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પિયો અને સંરક્ષણ મંત્રી આજે ભારત પ્રવાસ પર

અમેરિકામાં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને સંરક્ષણ મંત્રી માર્ક એસ્પર આજે ભારત આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અમેરિકામાં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને સંરક્ષણ મંત્રી માર્ક એસ્પર આજે (26 ઓક્ટોબર) ભારત આવશે. અહીં બંને મંત્રી 2+2 મંત્રી સ્તરીય બેઠકમાં સોમવારે ભાગ લેશે. આ બેઠક નવી દિલ્લીમાં યોજાવાની છે. ભારત તરફથી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ભાગ લેશે. માઈક પોમ્પિયો અને માર્ક એસ્પરને પીએમ મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળી શકે છે.

pompeo

ભારત માટે રવાના થતા પહેલા અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ટ્વિટ કર્યુ, 'ભારત, શ્રીલંકા, માલદીવ અને ઈન્ડોનેશિયા માટે મારી યાત્રા શરૂ થઈ ગઈ છે. સ્વતંત્ર, મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રોથી બનેલા ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં સંયુક્ત દ્રષ્ટિકોણને પ્રોત્સારન આપવા માટે અમારા પાર્ટનર સાથે જોડાવાના આ અવસર માટે આભારી છુ.'

US Election 2020: બિડેન બોલ્યા- ચૂંટણી જીત્યો તો ફ્રીમાં કોરોના વેક્સીન આપીશUS Election 2020: બિડેન બોલ્યા- ચૂંટણી જીત્યો તો ફ્રીમાં કોરોના વેક્સીન આપીશ

English summary
US secretary mike pompeo defence secretary mark esper india visit today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X