UP Assembly Election Live: યુપીમાં સાંજે 5 વાગ્યા સુધી 57.45 ટકા મતદાન
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે ચોથા તબક્કાનું મતદાન યોજાશે. આ તબક્કે 9 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થશે. 59 બેઠકો માટે વિવિધ પક્ષોના કુલ 624 ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે. જેમાં 91 મહિલા ઉમેદવારો છે. પિલિભીત, લખ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે ચોથા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ તબક્કે 9 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 59 બેઠકો માટે વિવિધ પક્ષોના કુલ 624 ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે. જેમાં 91 મહિલા ઉમેદવારો છે. પિલિભીત, લખીમપુર-ખેરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, લખનૌ, રાયબરેલી, બાંદા અને ફતેહપુર જિલ્લાની 59 બેઠકોનું ભાવિ મતદારો નક્કી કરશે. ઉન્નાવ મતવિસ્તારમાં દુષ્કર્મ પીડિતાની માતા આશા સિંહ કોંગ્રેસ તરફથી લડી રહી છે. 10 માર્ચે પરિણામ જાહેર થશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચોથા તબક્કાના મતદાનને પળેપળની ખબર મેળવવા માટે વનઇન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
मतदान केंद्रों पर कोविड सुरक्षित चुनाव के लिए सभी प्रोटोकॉल का पूरी तरह से ध्यान रखा जा रहा है। देखिये, उत्तर प्रदेश के जनपद सीतापुर का यह वीडियो, जहाँ मतदाता उचित दूरी बनाये रखते हुये मतदान कर रहे हैं।
— Election Commission of India #SVEEP (@ECISVEEP) February 23, 2022
आप भी पहुंचिए अपने मतदान केंद्र पर और वोट कीजिये। #CovidSafeElections pic.twitter.com/51g6hm3l90
आपके उत्साह को नमन...
— CEO UP #DeshKaMahaTyohar (@ceoup) February 23, 2022
प्रदेश के सम्मानित बुजुर्ग मतदाता युवा पीढ़ी के लिए प्रेरणा का स्रोत हैं।
'आपका मत, आपका अधिकार है', सभी को लोकतंत्र के प्रति अपना कर्तव्य जरूर निभाना चाहिए@ECISVEEP @SpokespersonECI #ECI#AssemblyElections2022 #GoVote #GoVoteUP_Phase4 pic.twitter.com/Gl2LWhBBQN