For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંગણવાડીમાં બાળકોને બીફ અને પોર્કના પેકેટ આપ્યા, હંગામો થયો

ઉત્તરાખંડ આંગણવાડીમાં બાળકોને ગાય અને સુવરના માંસ થી બનાવેલા દલિયા અને પોહાના પેકેટ વેહેચવાને કારણે હંગામો થયો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડ આંગણવાડીમાં બાળકોને ગાય અને સુવરના માંસ થી બનાવેલા દલિયા અને પોહાના પેકેટ વેહેચવાને કારણે હંગામો થયો છે. આખો મામલો ધ્યા માં આવતા જિલ્લા કાર્યક્રમ અધિકારીએ ભૂલ સ્વીકારતા ત્રણ દિવસમાં જાંચ રિપોર્ટ માંગી છે. ત્યાં જ પુષ્તાહાર વિતરણમાં પોલીથીન પેકેટ પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.

uttarakhand

આ મામલે હંગામો ત્યારે મચ્યો જયારે બાળકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા ત્યારપછી બાળકોના ઘરના લોકોએ જોયું તો તેમાં 'મેડ વિથ પોર્ક એન્ડ બીફ' લખ્યું હતું. ત્યારપછી તો આ બાબતે હંગામો થઇ ગયો. ઉધમ નગર સિંહના ગદરપુર અને દિનેશપુર વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રમાં આ પેકેટ વહેંચવા પર લોકોએ અવાઝ ઉઠાવ્યો.

હંગામો થવા પર જિલ્લા કાર્યક્રમ અધિકારી અખિલેશ મિશ્રા ઘ્વારા આખા મામલે જાંચના આદેશ આપ્યા. તેની સાથે સાથે જિલ્લામાં પોલીથીનમાં ખાવાની વસ્તુઓ વહેંચવા પર પ્રતિબંધ લગાવી દીધો. સ્થાનીય લોકો ઘ્વારા હંગામો કર્યા પછી તે દુકાનની ઓળખ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો, જ્યાંથી આ પ્લાસ્ટિક બેગ ખરીદવામાં આવ્યા હતા.

English summary
pork beef and chicken packets distributed to anganwadi centre in uttarakhand, major controversy erupted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X