Uttarakhand Tunnel Rescue LIVE : ટનલમાં ફસાયેલા તમામ 41 મજુરોને બહાર કાઢવામાં આવ્યા, ઠેર-ઠેર ઉજવણીનો માહોલ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં છેલ્લા 17 દિવસથી ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવાનું મિશન હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું છે. ગમે ત્યારે કામદારો બહાર આવી શકે છે. કામદારોના પરિવારજનોને પણ ટનલ પાસે બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરંગમાંથી બહાર આવતાની સાથે જ કામદારોની પ્રારંભિક તબીબી તપાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પછી તમામ મજૂરોને એમ્બ્યુલન્સ દ્વારા ચિન્યાલીસૌરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવશે. અહીં તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ઉત્તરાખંડના આ મોટા રેસ્ક્યુ ઓપરેશનની તમામ લાઇવ અપડેટ માટે અહીં જોડાયેલા રહો.

ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરનારી - પીએમ મોદી
उत्तरकाशी में हमारे श्रमिक भाइयों के रेस्क्यू ऑपरेशन की सफलता हर किसी को भावुक कर देने वाली है।
— Narendra Modi (@narendramodi) November 28, 2023
टनल में जो साथी फंसे हुए थे, उनसे मैं कहना चाहता हूं कि आपका साहस और धैर्य हर किसी को प्रेरित कर रहा है। मैं आप सभी की कुशलता और उत्तम स्वास्थ्य की कामना करता हूं।
यह अत्यंत…
ધૈર્ય, પરિશ્રમ અને વિશ્વાસનો વિજય –પુષ્કરસિંહ ધામી
धैर्य, परिश्रम एवं आस्था की हुई जीत। pic.twitter.com/bF4hupYDMa
— Pushkar Singh Dhami (@pushkardhami) November 28, 2023
ઓપરેશનની સફળતા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુશી વ્યક્ત કરી
I am completely relieved and happy as 41 trapped laborers in the Silkyara Tunnel Collapse have been successfully rescued.
— Nitin Gadkari (@nitin_gadkari) November 28, 2023
This was a well-coordinated effort by multiple agencies, marking one of the most significant rescue operations in recent years. Various departments and…
ટનલમાં ફસાયેલા તમામ 41 મજુરોને સફળતાપુર્વક બહાર કઢાયા
#WATCH | Uttarkashi tunnel rescue | Ambulances leave from the Silkyara tunnel site as all the trapped workers have been successfully rescued pic.twitter.com/e8MmxhXKsU
— ANI (@ANI) November 28, 2023
વધુ 5 મજુરો ટનલમાંથી બહાર આવ્યા
"The work of evacuating the labourers trapped in the Silkyara Tunnel has started. So far 8 workers have been rescued. Initial health checkup of all the workers is being done in the temporary medical camp built in the tunnel." tweets Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/218uohY8WC
— ANI (@ANI) November 28, 2023
મમતા બેનર્જીએ એક ટીમ ઉત્તરકાશી મોકલી
West Bengal CM Mamata Banerjee tweets "Have rushed a team to Uttarkashi for helping our people. The team, led by Rajdeep Dutta, Liaison Officer, Office of Resident Commissioner, Delhi, will help evacuation and safe return of the trapped workers in the tunnel at Silkyara,… pic.twitter.com/1tTXGgU7wV
— ANI (@ANI) November 28, 2023
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
