For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Assembly Election Live: ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન

Assembly Election Live: ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી મહાસંગ્રામનો આજથી આગાઝ થઈ ગયો છે. યુપી વિધાનસભા ચૂંટણી માટે 11 જિલ્લાની 58 સીટ પર પહેલા તબક્કાના મતદાનની આજથી શરૂઆત થઈ રહી છે. મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યેથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પહેલા તબક્કા માટે શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, હાપુડ, ગૌતમબુદ્ધનગર, બુલંદશહર, અલીગઢ, મથુરા અને આગરામાં વોટિંગ થનાર છે. આ તબક્કામાં કુલ 623 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં આ વખતે કુલ સાત તબક્કામાં મતદાન કરાવવામાં આવશે, 10 માર્ચે પરિણામની ઘોષણા કરવામાં આવશે.

યુપી ચૂંટણી સાથે જોડાયેલ લાઈવ અપડેટ માટે આ પેજ પર નજર બનાવી રાખો...

UP Assembly Election 2022

Newest First Oldest First
6:17 PM, 14 Feb
ગોવા

ગોવામાં સાંજે 5 વાગ્યા સુધી 75.29 ટકા મતદાન.
6:17 PM, 14 Feb
ઉત્તરાખંડ

ઉત્તરાખંડની તમામ સીટો પર સાંજે 5 વાગ્યા સુધી કુલ 59.37 ટકા મતદાન થયું હતું.
6:16 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

યુપીના 9 જિલ્લાની 55 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધી 60.44 ટકા મતદાન
6:08 PM, 14 Feb
ગોવા

ગોવામાં સાંજે 5 વાગ્યા સુધી 75.29 ટકા મતદાન.
5:59 PM, 14 Feb
ઉત્તરાખંડ

ઉત્તરાખંડની તમામ સીટો પર સાંજે 5 વાગ્યા સુધી કુલ 59.37 ટકા મતદાન થયું હતું.
5:59 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

યુપીના 9 જિલ્લાની 55 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધી 60.44 ટકા મતદાન
5:58 PM, 14 Feb

સાંજે 5 વાગ્યા સુધી ગોવામાં 75.29% અને ઉત્તરાખંડમાં 59.37% મતદાન થયું હતું.
5:41 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

યુપી ચૂંટણી: સમાજવાદી પાર્ટીનો આરોપ છે કે સહારનપુર જિલ્લાના બેહટ વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર 170 પર સમાજવાદી પાર્ટીને મતદાન કરતી વખતે VVPAT મશીન બીજેપીની સ્લિપ કાઢી રહ્યું છે, જેના પર એડિશનલ CEO બ્રહ્મદેવ રામ તિવારીએ કહ્યું કે આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. જણાવી દઈએ કે, ટ્વિટ કરીને સપા પર બેહટમાં બીજેપી વતી નકલી વોટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. એસપીએ કહ્યું કે બૂથ નંબર 127 પર નકલી વોટિંગ થઈ રહ્યું છે.
5:34 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

ઉત્તરાખંડના કપકોટ વિધાનસભા ક્ષેત્રમાં 100 વર્ષના મતદાર નારાયણ સિંહ કપકોટીએ પોતાનો મત આપ્યો. જેઓનું એસડીએમ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
5:21 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની વચ્ચે શિવપાલ યાદવે ટ્વીટ કર્યું - દરેક જગ્યાએ માત્ર અખિલેશ જ, ઉત્તર પ્રદેશ જીતી રહ્યું છે
5:01 PM, 14 Feb

ગોવા, ઉત્તરાખંડ અને યુપીમાં મતદાન માટે એક કલાક બાકી, 6 વાગ્યે મતદાન સમાપ્ત થશે
5:00 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

વોટ આપ્યા બાદ મોહમ્મદ શમીએ કહ્યું- વોટ આપવાનો દરેકનો અધિકાર છે, તેથી વોટ નાખવો જ જોઈએ
4:54 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીએ અમરોહાના સહસપુર અલીનગરમાં પોતાનો મત આપ્યો
4:49 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની વચ્ચે શિવપાલ યાદવે ટ્વીટ કર્યું - દરેક જગ્યાએ માત્ર અખિલેશ જ, ઉત્તર પ્રદેશ જીતી રહ્યું છે
4:43 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

શિવપાલ સિંહ યાદવે ટ્વીટ કરીને કહ્યું છે કે અખિલેશ આવી રહ્યા છે.
4:43 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

સહારનપુર લોકસભા બેઠકના સાંસદ, હાજી ફઝલુર રહેમાને શાળાના જિલ્લા નિરીક્ષકના કાર્યાલયમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
4:42 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

યુપીના બરેલી જિલ્લામાં બપોરે 3 વાગ્યા સુધી 50.87 ટકા મતદાન નોંધાયું છે.
3:59 PM, 14 Feb

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં રામપુરમાં બપોરે 3 વાગ્યા સુધી 52.74 ટકા મતદાન
3:59 PM, 14 Feb

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી સહારનપુરમાં 56.70 ટકા મતદાન
3:58 PM, 14 Feb

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં શાહજહાંપુરમાં બપોરે 3 વાગ્યા સુધી 46.86% મતદાન
3:58 PM, 14 Feb

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી બિજનૌરમાં 51.80 ટકા મતદાન
3:58 PM, 14 Feb

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બદાઉન જિલ્લામાં બપોરે 3 વાગ્યા સુધી 47.63 ટકા મતદાન
3:53 PM, 14 Feb

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી સંભલમાં 49.11 ટકા મતદાન
3:53 PM, 14 Feb

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી મુરાદાબાદમાં 55.60 ટકા મતદાન
3:52 PM, 14 Feb

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી અમરોહા જિલ્લામાં 60.05 ટકા મતદાન
3:51 PM, 14 Feb

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી બરેલી જિલ્લામાં 50.87 ટકા મતદાન
3:50 PM, 14 Feb

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના સમર્થકો વચ્ચે અથડામણની ઘટના સામે આવી.
3:17 PM, 14 Feb
ગોવા

ગોવામાં એક જ તબક્કા હેઠળ તમામ 40 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, કોવિડની માર્ગદર્શિકા સાથે, સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે
3:06 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 55 બેઠકો માટે મતદાન ચાલુ, ચૂંટણી પંચ થોડીવારમાં 3 વાગ્યા સુધી મતદાનના આંકડા જાહેર કરશે
3:03 PM, 14 Feb
ઉત્તર પ્રદેશ

આઝમ સાહેબની ગેરહાજરી કોઈ ભરપાઈ નહીં કરી શકે, પરંતુ જો કોઈ માને છે કે નિર્દોષને જેલના સળિયા પાછળ ધકેલી દે તો તે ભાજપની ગેરસમજ છે- અબ્દુલ્લા આઝમ ખાન
READ MORE

https://twitter.com/ANINewsUP/status/1491656968792338432/photo/1

English summary
uttat-pradesh-2-phase-goa-and-uttarakhand-election-live-updates-in-gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X