Video: ચોટલીકાંડ પછી આ જીવડું થઇ રહ્યું છે ફેમસ, જાણો કેમ?
ચોટલીકાંડ બાદ હાલ એક વીડિયો થઇ રહ્યો છે વાયરલ. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ જીવડું કાપે છે મહિલાઓના વાળ. વિગતવાર જાણવા માટે વાંચો આ સમગ્ર લેખ.
ગુજરાતમાં ઠેર ઠેર ચોટલીકાંડના કારણે જ્યાં મહિલાઓ ભયભીત છે ત્યાં હવે કે ચીની જીવડાની વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તેવું કહેવામાં આવ્યું છે કે ચોટલીકાંડ માટે આ જીવડું જવાબદાર છે જે તેના તીક્ષ્ય હાથના પંજા અને દાંત વડે થોડીક જ સેકન્ડમાં વાળ કાપે છે. વળી વાત તો તેવી પણ સાંભળવામાં આવી રહી છે કે કાનપુરના જીવડાના પ્રજનનને વધારવામાં ચીનનો હાથ છે જે આ દ્વારા ભારતમાં આતંક ફેલવવા માંગે છે.

જે કે આ વાતમાં કોઇ તથ્ય તો હજી સુધી નથી મળ્યું પણ અફવાઓનું બજાર હાલ તો આવી જ વાતોથી ગરમ છે. જો કે આ જીવડું ચોટલી કાંડ માટે જવાબદાર છે કે નહીં તે તો શોધનું કારણ છે પણ હાલ કોઇ પણ પ્રકારની અફવામાં આવ્યા સિવાય ખાલી મનોરંજન માટે આ વીડિયો જુઓ. જેમાં એક જીવડું ખરેખરમાં તેના તીક્ષ્ય દાંત અને હાથથી વાળ કાપી રહ્યું છે. અને મોટી સંખ્યામાં લોકો તેનો વીડિયો ઉતારી રહ્યા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
