Video: કંઇક આવું બન્યું જ્યારે પાર્કમાં એકલા પકડાયા કપલ!
નવી દિલ્હી, 7 જુલાઇ: કોલેજના યુવક-યુવતીઓ હોય કે ઓફિસ જનારા કપલ, પાર્ક એક એવી જગ્યા છે જ્યાં કપલ એકબીજાની સાથે પ્રેમભરી પળો વિતાવે છે. કલાકો પાર્કમાં બેસીને કપલ એકબીજાની સાથે પ્રેમની વાતો કરે છે. આવનારા દિવસો માટે સપના જુવે છે. ઘરવાળાઓની નજરોથી બચીને ઝાડની ઓથે બેસવું પ્રેમી પંખીડાઓને ખૂબ જ ગમે છે.

આવો જોઇએ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
