વાઢેરા વિરૂદ્ધ કેજરીવાલ મોટો ખુલાસો કરશે

અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તે દૂધનું દૂધ અને પાણી અને પાણીનું પાણી કરી દેશે, તે એ સાબિત કરી દેશે કે તે સાચા છે કે અને વાઢેરા ભષ્ટ્રાચારી છે. વાઢેરા અને ડીએલએફની સ્પષ્ટતા પર કેજરીવાલે કહ્યું હતું કે બંને લોકો જૂઠ્ઠું બોલી રહ્યાં છે. જ્યારે વાઢેરા અને ડીએલએફ બંને કેજરીવાલને જૂઠ્ઠાં કરી રહ્યાં છે.
કેજરીવાલ આજના દિવસે કોઇપણ સમયે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની વાત મીડીયા સમક્ષ રાખી શકે છે. કેજરીવાલે દાવો કર્યો છે કે જો તે ખોટાં સાબિત થશે તો તે દરેક વાર સહન કરવા માટે તૈયાર છે.












Click it and Unblock the Notifications
