For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Alert: બંગાળની ખાડીમાં ચક્રવાત સક્રિય, આગલા 3 દિવસ અહીં ભારે વરસાદની આશંકા

Weather Alert: બંગાળની ખાડીમાં ચક્રવાત સક્રિય, આગલા 3 દિવસ અહીં ભારે વરસાદની આશંકા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચોમાસું હવે જવાની સાથે જ શિયાળો આવવાની તૈયારીમાં છે, એવામાં ભારતીય હવામાન ખાતાએ ગુરુવારે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી આવતા ચક્રવાત મોસમ માટે એક સમીક્ષા બેઠક કરી જે બાદ પીટીઆઈ સાથે વાત કરતાં વિભાગના હવામાન ખાતાના ડાયરેક્ટર ડૉ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે વિભાગમાં મહત્વપૂર્ણ બિંદુઓ પર ઘણો સુધારો કર્યો છે, IMD હવે ચક્રવાતોનું નિરીક્ષણ, પૂર્વાનુમાનો અને ટ્રેક કરવા માટે એક ઈન્ટરેક્ટિવ ડિસ્પ્લે સિસ્ટમ શરૂ કરશે.

હવામાન ખાતાની સમીક્ષા બેઠક

હવામાન ખાતાની સમીક્ષા બેઠક

મહાનિદેશકે ચક્રવાતની ચેતવણી સહિત કેટલીય મોબાઈલ એપ વિશે પણ હિતધારકોને જાણકારી આપી, બેઠકમાં આઈએમડી, નેશનલ સેન્ટર ફૉર મીડિયમ રેંજ વેધર ફોરકાસ્ટિંગ, ભારતીય વાયુ સેના, કેન્દ્રીય જળ આયોગ, ભારત પ્રૌદ્યોગિકી સંસ્થા દિલ્હી અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર પ્રતિક્રિયા બળના નિષણાંતોએ પણ ભાગ લીધો.

બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બની ગયું છે

બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બની ગયું છે

જ્યારે હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન ખાતાએ કહ્યું કે બંગાળની ખાડીમાં એક સાઈક્લોનિક પ્રેશર બની ગયું છે, જે આજે ઓછા દબાણમાં તબ્દીલ થઈ જશે. જે કારણે નોર્થ ઈન્ડિયાના કેટલાક રાજ્યોમાં આજથી લઈ આગલા 3 દિવસ સુધી ભારે વરસાદની આશંકા છે.

ગણપતિ, રાયગડા અને ગંજામ જિલ્લામાં યેલો અલર્ટ જાહેર

ગણપતિ, રાયગડા અને ગંજામ જિલ્લામાં યેલો અલર્ટ જાહેર

આઈએમડીએ કહ્યું કે ઓરિસ્સા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં મૂસળધાર વરસાદની આશંકા છે, આ કારણે માલકાનગિરી, કોરાપુટ, ગજપતિ, રાયગડા અને ગંજામ જિલ્લામાં યેલો અલર્ટ જાહેર કરવામા ંઆવ્યું છે જ્યારે તટીય વિસ્તારોમાં 45થી 50 કિમીની ગતિથી હવા ચલવાની આશંકા છે, એવામાં સમુદ્રમાં જતા માછીમારોને 10 ઓક્ટોબર સુધી પરત આવી ગયો જ્યારે હવામાન વિબાગે સલાહ આપી છે.

પોસ્ટ મૉનસૂમ વરસાદ થઈ શકે છે

પોસ્ટ મૉનસૂમ વરસાદ થઈ શકે છે

જ્યારે 16 ઓક્ટોબરે નવા મોસમી સિસ્ટમ બંગાળની ખાડીમાં વિકસિત થવાની તૈયારી કરી રહી છે, જેની અસર બંગાળમાં જોવા મળશે પરંતુ આ પોસ્ટ મૉનસૂન વરસાદ થશે કેમ કે 15 ઓક્ટોબર સુધી મૉનસુન પર આખા દેશથી વિદાય લેશે.

English summary
Weather Alert: Cyclone active in Bay of Bengal, heavy rains expected here for next 3 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X