For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવામાન ખાતાની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

હવામાન ખાતાની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

|
Google Oneindia Gujarati News

આખા દેશમાં હવામાનમાં ઉતાર-ચઢાવ ચાલુ છે, ભારતી હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે દેશમાં ફરી એકવાર પશ્ચિમી વિક્ષોભ સક્રિય થઈ ગયું છે, જેના કારણે દેશના કેટલાય રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા બની છે, તેમણે કહ્યું કે આગલા 24 કલાક દરમ્યાન ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ સહિત કેટલાક રાજ્યોમાં વરસાદની આશંકા છે માટે હવામાન ખાતાએ અહીં અલર્ટ જાહેર કર્યું છે.

આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી-એનસીઆરનું વાતાવરણ બદલાશે, આગલા બે દિવસો સુધી દિલ્હીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. પાકિસ્તાન ઉપર એક ચક્રવાતી સંચલન સક્રિય છે જેની અસર કાશ્મીર અને તેની નજીકના રાજ્યો પર થઈ રહી છે અને આ કારણે ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ થવાના અણસાર છે. હિમાચલ પ્રદેશ, કાશ્મીર, ઉત્તરાખંડ, એમપી, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં પણ જોરદાર વરસાદના અણસાર છે.

પશ્ચિમ વિક્ષોભ એક્ટિવ

પશ્ચિમ વિક્ષોભ એક્ટિવ

પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના કેટલાય વિસ્તારોમાં હવામાનમાં પરિવર્તન સંભવ છે. આજથી લઈ આગલા ત્રણ દિવસ માટે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, પશ્ચિમ બંગાળમાં પણ જોરદાર રીતે વાદળો વરસી શકે છે માટે અહીં પણ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કર્ણાટક, તમિલનાડુમાં પણ જોરદાર વરસાદના અણસાર છે. હવામાન વિભાગનું માનવું છે કે ગુરુવારે ઝરમર વરસાદ પડવાની સંભાવના છે.

અહીં જોરદાર રવસાદના અણસાર

અહીં જોરદાર રવસાદના અણસાર

સ્કાઈમેટ મુજબ આજથી લઈ આગલા ત્રણ દિવસ માટે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, પશ્ચિમ બંગાળમાં પણ જોરદાર વરસાદ થઈ શકે છે માટે અહીં પણ અલર્ટ જાહેર કરાયું છે.

G7 કોન્ફ્રેન્સમાં ભાગ લેવા ગયેલા બે ભારતીય પ્રતિનિધિ કોરોના પોઝિટિ, આખી ટીમ ક્વોરેન્ટાઈનG7 કોન્ફ્રેન્સમાં ભાગ લેવા ગયેલા બે ભારતીય પ્રતિનિધિ કોરોના પોઝિટિ, આખી ટીમ ક્વોરેન્ટાઈન

જ્યારે સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં પણ જોરદાર વરસાદના અણસાર છે.

English summary
Weather Update: Heavy Rain expected in uttar pradesh, delhi, uttarakhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X